SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwww (૨૪), તિમ પ્રભુ વક તે વિજપતિ દેખી, કસિક આણંદ પામે. પ્રહ ૨. જિમ ઓષધીપતી દેખી મનમાં, સચ્ચ કોર પ્રીતી પામે; તિમ પ્રભુ વક તે દ્વિજ પતિ દેખી, સચ્ચકોર પ્રીતી પામે. પ્ર. ૩. જિમ રોહીણપતિ જગમાં જાણો, શિવને તીલક સમાન; પ્રભુ મોક્ષ ખેત્ર શોભાકારી, વળી શિવને તિલક સમાન, પ્ર૪. જિમ રાજા ઝળઝળતો ઉગે; નિજ ગોથીતમ ટાળે તિમ મા ભુ સમવસરણ બેશીને, નિજ ગોથીતમ ટાળે. મપ. જિમ સિત રૂચી નભમાં ઉગીને, કુવલય કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીન, કુવલય કરે ઉલ્લાસ. પ્ર૬. નિસા પતિ જબ ઉગે છે), પુણ્ય સમુક વૃદ્ધિકારી;. થભણ પાસ પદ પાની સેવા પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી. પ્ર૭. અથ શ્રી મહાવીર જીન સ્તવન, ગિરૂઆરે ગુણ તુમ તણ–એ દેશી. વીર જિસેસર પ્રણમુ પાય, ત્રિશલાદેવી માયા, સિદ્ધારથ રાજા તસ તાયા. નદી વહન ભાયા. ૧, વી. લઈદીક્ષા પરિસહ. બહુ આયા, ખમ દમ સમણ તે જયારે બાર વર્ષ પ્રભુ ભુમિ ન ઠાયા, નિદ્રા અલપ કહાયારે વી. ૨. ચડકૌશિક પ્રતિબોધન આયાં, ભય મનમાં નવિ લાયારે ત્રણ પ્રકારે વીર કહાયા, સુરનર જસ ગુણ ગાયારે. વી. ૩. જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયારે માન ન લોભ વળી આ કસાયા. વિહાર કરે નિરમાયારે. વી૪. કેવળજ્ઞાન અનંત ઉપાચા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાયારે, સમોસરણે બેશી જિનરાયા, ચઉહિ સઘ થપાયાર. વી. ૫. કનક કમળ ઉપર ઠરે પાયા, ચઉવિત દેશના દાયારેપાંત્રીસ ગણ વાગી ચઉરાયા, ત્રીસ અતિસય પાયારે. વી. ૬. રીલેશીમાં કર્મ જલાયા, જયંત નિશાણ વજાયા; પતિ ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા. વિ. ૭. ઈતી શ્રી પદ્મવિજયજી કૃત ચોવીશી સમાપ્ત. अथ श्री ज्ञानविमळजि कृत चोवीशि, અથ શ્રી રષભદેવ જીન સ્તવન. ઢાળ લલનાની–આદિ કરણ અરીહંતજી, ઓળગડી અવાર લલના
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy