SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * = = (રપ). પ્રથમ જિનેસર પ્રણમીએ, વછિત ફળ દાતાર. લ૦ ૧. આ૦ ઉપગારી અને વની તળે, ગુણ અનત ભગવાન; લ૦ અવિનાશી અક્ષય કળા, વરતે અતિશય નીધાન. લ. ૨. આ ગ્રહવાસે પણ જેહને, અમૃત ફળ આહાર લ૦ તે અમૃત ફળને લહે, એ યુગતુ નિરધાર. લ૦ ૩. અ૦ વશ ઈક્ષાંગ છે જેહને, ચઢતો રસ સુવિશેષ; લ૦ ભરતાદિક થયા કેવળી, અનુભવ રસ ફળ દેખ. લ૦ ૪. આ૦ નાભી રયા કુળ મડણો, મરૂદેવી સર હસ; લ૦ રૂષભદેવ નિતુ વદીયે, જ્ઞાનવિમળ અવત સ. લ૦ ૫. આ૦ અથ શ્રી અજીતનાથ જીન સ્તવન. પુણ્ય પ્રસ સીયે–એ દેશી. અછત જિદ દયા કરો; આણ અધીક પ્રમોદ, જાણી શેવક આપણે, સુણુએ વચન વિદર, જિન શેવના. ૧. ભવ ભવ તાહરી હોજો, એ મન કામના. આંકણી. કર્મ શતુ તમે છતી આ, તિમ મુજને જીતાડ; અજિત થાઉ દુશમન થકી; એ મુજ પુરો રૂહાડ જિ. ૨. જિતશત નૃપ નદને. તે વચરી એહ; અચિરજ બહાં કણ કો નહી, પરીણામે ગુણ ગેહરે. જિ. ૩. સકળ પદારથ પામી, દીઠે તુમ દીદાર; સોભાગી મહિમા નીલે, વિજયામાત મલ્હારરે. જિ. ૪. જ્ઞાનવમળ સુમ. કાશથી, ભાસીત લોકા લોક; શિવસુદરીના વાલહા. પ્રણમે ભવિજન છે. કરે. જિ. ૫. અથસંભવનાથ જીન સ્તવન પુર હોવે અતિ ઉજળારે એ દેશી–સ ભવ અનવર ખુબ બન્યો; અવિહડ ધર્મ સનેહ, દિન દિન વધતે ઓછે, કબ હીન હવે છેહ, ૧ સો ભાગી જિન મુખ તુહી સુહાય; એતો બીજાને વેદાય, હુતો લલિ લલિ લાગુ પાચસો. આંચલી, દુધ માંહી જિમ ધૃત વસ્યક વસ્તુ માંહી સામર્થ હનુમાંહી છમ પટવસ્યોરે, સુત્રમાંહીછમ અર્થ ર કચન પારસ પાહણભારે, ચદનમાં જિમવાસ પૃથ્વી માંહી.જિમ ઉષધીરે, કાર્યો કારણ વાસ; ૩ સો જિમસ્યાદ વાદે નેય મલે; જિમ ગુણમાં પર્યાય; અરૂણમાં પાવક વરે, જિમ લોકે ખટકાય. ૪ સો તિણે પરે તુ મુજ ચિત વારે; સેના માત મલ્હાર, જો અભેદ બુદ્ધિ મિલે, શ્રી જ્ઞાનવિમળ સુખકાર. ૬ સો૦ અથ શ્રી અભીનંદન જીન સ્તવન. ' રામચંદ્ર કે બાગ ચાંપી મોરી રહ્યારી એ શી–અભિજીદન જન | રાજ; આણી ભાવ ઘણોરી; પ્રણમુ તુમચા પાય; સેવક કરી અપાર છે
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy