________________
-
-
-
-
- -
-
-
•
-
-
(૨૪) અથ શ્રી નેમીનાથ જીન સ્તવન, : મુગટ અન્ય માહિાવીરને જે એ હેરી–નિત નમિ નમિ જિનવરૂજે; જે એક અનેક સ્વરૂપ; નિત્ય અનિત્યપણે વલીજે, જેના ગુણ અતિ અદભુત.. નિ૧ અવયવી અવયવ રૂપ છે, જે અસ્તિ નાસ્તિ સ્વભાવનો વલી ગુણાતીતને જે ગુણીજો, રૂપા તીત સ્વરૂપી ભાવજે. નિબ ર વ્યથ ઊનપતિ ધરૂવ જેહછે જે, જે વેદી અવેદી વિચારજે; ભિન અભિનપણે કરીજો, નિત્ય ભેગવે સુખ શ્રીકારજે. નિ૩ કરતા અકરતા જેહછે, વલી ભોકતા
ભોક્તા જેહજો સક્રિય અને અક્રિય વલીજો પરિણામ ઇતર ગુણ ગેહજો નિ. ૪. ચોગાતીત યોગીસ, વણાતીતને તદ વત; સ્યાદવાદ એણિપણે કરી, તું સિદ્ધ સ્વરૂપ ભગવત. નિ. ૫. ઈમ જિનવરને ઓળખીને, જેથીર મન કરી લેજો; ઉત્તમ ભવિ જન તે હોવે, કહે પદ્મવિજય પોતે દેવજો. નિ. ક.
અથ નેમનાથ ને હવન, સુણ ગવાલાણી ગેરસડાવાળીરે ઉભી રહેન–એ દેશી. સામળીયાલાલ તેરણથી રથે ફર્યો કારણ કહને, ગુણ ગિરૂઆ લાલ મુજને મુકી ચાલ્યા દરિસણ ઘાને. આંકણી. હુ છુ નારી તે તમારી, તુમ્હસે પ્રિતી મુકી અમ્હારી; તુમ્હ સયમ સી મનમાં ધારી. સાલ ૧. તુહે પશુ ઉપર કિરપા આણી, તુહે માહરી વાત ન કો જાણી, તુમ્હ વિણ પરણું નહી કો પ્રાણી. સારા ૨. આઠ ભવાની પ્રીતલડી, મુકીને ચાલ્યા રતિલડી નહી સજજનની એ રીતલડી. સા. ૩. નવી કીધે હાથ ઉપર હાથે, તે કર મુકાવું હું માથે, પણ જાવું મંછની સાથે. સા. ૪. ઇમ કહી પ્રભુ હાથે વ્રત લીધે, પિતાનો કારજ સવિ કી પકડ મારગ એણે શિવ સીધો. સા. ૫. ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણ પને કેવળ વર ધરીએ; પણ સત છતિસમુ સીવ વરિએ. સા. ૬. ઈમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યો તે જિન ઉત્તમતારે, જો પાદ પદ્ધ તસ શિર ધારે સારુ ૭.
રથ શ્રી શ્રી યાસ્વનાથ જીન સ્તવન. આઘા આમ પધારો પુજ્ય, અમ ઘર વિહેરણ વેળા–એ દેશી. પર. વાદી ઉલુકો પરિહરી મ; હરિ શેવે જર્સ પાયા; હરીતવાને પ્રભુની ગતિ છે ગજ સમ, હરી સેવે જસ પાયા, ૧. પ્રભુજી મહેર કરી મહારાજ કાજ આ છે જ મુજે સા. ૧ જિમ ઉષધીપતી દંખી મનમાં, કિસીક આણંદ પામે, એ
-
-
-
-
- -
-
-
-
- - - -
-