________________
(૧૦)
-
--
*-
-
~* -
-
~
-
-
*
- ~
-
-
-
-
-
-
-
-
*
::
વત્સ લક્ષ્મણ ! આઈ દુર્જન પ્રવેશ છે. માટે શા સારૂ મને ઘણું દુખ દે છે. અથવા આ અલોની સામે તેને કેપ કરવું યોગ્ય નથી. એમ કહી લ ી ક્ષ્મણને ઉપાડી ખાંખા ઉપર લઈને બીજે ઠેકાણે ગયો. તેને સ્નાન કરવાના ઘરમાં લઈ જઈને ત્યાં લક્ષ્મણને સ્નાન કરાવ્યું. તેના શરીરને ચંદનાદિકે કરી લેપન કરવું. કદાચિત ઉતમ અને પાત્રમાં ભરીને પોતે તેની આગળ આવી રાખ્યાં. ફરી તેને પોતાના ખેળામાં લઈને તેનું મસ્તક ચુંબન કરવા લાગ્યો. ક્યારેક પલગ ઉપર સુવરાવીને એહડાવી મુકે, ક્યારેક પોતે તેની સામે બોલીને પોતે જ પોતાને ઉત્તર વાળે. ક્યારેક પિતે ચાકર થઈને તેના પગ મશળ ઇત્યાદિક નાના પ્રકારની ચેષ્ટા સ્નેહે કરી રામ કરવા લાગે. બીજાં સર્વ કામ ભુલી ગયો. એવી રીતે છ મહીના નીકળી ગયા. ત્યારે મને ઉન્મત થએલો જોઈને ઈદ્રજીતની અને સુદના પુત્ર તથા બીજા શરૂ તેને મારવા સારૂ આવ્યા. તે જેમ પર્વતની ગુફામાં સિહ સુતે છતાં તેને પારધી ઘેરી લે , તેમ તેના સેન્ચે જેમાં ઉન્મત રામ શેકમાં બેઠેલો છે એ અયોધ્યા નગરીને ઘેરી લીધી. રામે પણ લક્ષમણને ખોળામાં લઈને અકાલે સ વર્તમેઘની પ વનરાવર્ત ધનુષ્યનો ટહુકાર કરો. તે વખતે આસનના કપથી મહેદ્ર દેવલોકથી દેવો સહિત જટાયુ પુર્વભવના મિત્ર ભાવથી રામની પાસે આવ્યા. ત્યારે તેને જોઈને ઈદ્રજીતના પુત્ર કહેવા લાગ્યા કે, હજી સુધી ! રામના પક્ષમાં દેવ છે, અને આગળ અમને મારનાર બિભીષણ છે, તેથી ભય અને લાજના માસ્યા સવેગને પામ્યા, પછી અતીગ મુનિની પાસે જ ઈને ત્યોએ દિક્ષા લીધી. પછી રામને બોધ કરવા સારૂ જટાયુએ એક સુકેકેલાં ઝાડને વાર વાર પાણી રેડયું. તથા પથ્થર ઉપર શુકેલું ખાતર નાખીને તેની ઉપર કમલનાં બીજ વાવ્યાં, મુવેલા બેલને નાગર માં જોડીને અકાલે ધાન્ય પખવા લાગ્યો. ઘાણીમાં રેતી નાંખીને તેમાંથી તેલ નીકળવા સારુ તેને પીલવા લાગ્યો. ઇત્યાદિક તેણે ઘણા ઉલટા કાર્યો રામની સામે કરચાં. તે જોઈને તેને રામ કહેવા લાગ્યો કે, આ સુકા ઝાડને ફોગટ શા સારૂ પાણી રેડે છે? ફળ તો દુર રહ્યાં, પણ મુશળને કોઈ ઠેકાણે ફુલો આવે છે કે ? થ્થર ઉપર કમળ રોપવાથી શુ તે ઉગશે કે? જલ વિનાના ઠેકાણે મુવેલા
થી બીજ પખાય છે ? તેમજ વધુમાં તેલ નીકળવાનો કાંઈ પણ સ ભવ ન - તાં તે વ્યર્થ શા સારૂ પીલે છે? હે મુખ, તને ઉપાયની ખબર નથી. મા છે કે આ તારી સર્વ મેહેનત વ્યર્થ છે, ત્યારે જટાયું હશીને બે. એવી તને
5
"
*
~
-
~-
-
—
-
-
~
~
~
ક
-
~-
-
~
~-
-
-
-
ન
-
~
~
-
-
-
-