SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) આ ખખર ! છતાં હે પ્રભો, આ અજ્ઞાનના ચિન્હરૂપ મુડદાને ખબા ઉપર લઇને શા સારૂ કરે છે? એવુ તેનુ ખેાલવુ સાંભળી લક્ષ્મણને” લિગમે કરીને ફરી કહેવા લાગ્યાં, આ શુ તુ અમગલ ખેલે છે? તુ મારી સામેથી દુર ા. એવી રીતે જટાયુની 'સાથે રામ ખેાલતા છતાં અવધી જ્ઞાની કૃતાંતવંદન દેવ રામને બેધ કરવા સારૂ ત્યાં આવ્યા. તે પાતાના ખખા ઉપર સ્ત્રીનુ મુડદું લઇને રામની સામે ફરવા લાગ્યા. તે જોઇને તેને રામ કહેવા લાગ્યા કે, તુ કોઇ ગાંડો છે કે ? આ મુવેલી સ્ત્રી ખખા ઉપર ઉપાડીને શા સારૂ ફરે છે ? કૃતાંત ખાલ્યા તુ શું અમગલ ખાલે છે? આ મારી પ્રાણમિય સી છે. તે પોતે ખા મુડદાને કેમ ઉચકયુ છે, મારા ખખા ઉપરની' સીને તુ મુવેલી જાણતા છતાં પોતાના ખખા ઉપરના મુડદ્રાને શા સારૂં જાણતા નથી ? એવી રીતે તેણે ખતાવેલા હેતુથી રામ સાવધ થઈને મનમાં ચિતન કરવા લાગ્યા કે, આ મારા ભાઇ ખચીત જીવતા નથી ત્યારે તે બેઉ દેવ રામને કહેવા લાગ્યા કે, અમે ધૃતાંતવદન તથા જટાયુ એ બેઉ પુર્વ ભવના તારા સેવકો છીએ. એમ કહીને પોતાને ઠેકાણે ગયા. તેવાજ રામે પોતાના ભાઇનુ મૃતકાર્ય કર્ચે, પછી પેતે દિક્ષા લેવાની ઇચ્છા કરીને શતરૂંઘનને રાજ્ય ગ્રહણ કરવાની આજ્ઞા કરી ત્યારે તેણે કહ્યુ કે, હુ પણ તમારા ચરણાની પાસે રહીશ, એમ કહી ભવથી ઉપરામ થઈને શતoને રાજ મુકી દીધુ પછી લવણના પુત્ર અનગ દેવને રામે રાજ ઉપર બેસાડયા, પેાતે ચોથા પુરૂષાર્થ (મેાક્ષ) ને માટે અર્હદાસ નામના શ્રાવકે કહેલા મુનિસુવ્રત સ્વા મીના વશમાં થયેલા સુવ્રત નામના મહામુનિની પાસે ગયા. ત્યાં શતરૂઘન સુગ્રીવ, બિભીષણ, વિરાધ, વગેરે ખીજા કેટલાએક રાજા સહિત રામે દી ક્ષા લીધી, એવી રીતે રામચંદ્ર નીકળ્યા પછી પાતાના વૈભવાના ત્યાગ કરી ને સાળ હજાર રાજા તેની પાછળ નીકળ્યા. તેમજ સાડત્રીસ હજાર અતઃપુરતી સ્ત્રીઓ દીક્ષા લઈને શ્રીમતી સાધવીની પાસે રહી, પછી સાઠ વર્ષ સુધી ગુરૂની પાસે રહી અનેક અભિગ્રહ વિષે તત્પર થઇ, પુર્વાંગ સુત ભાવિત થઇને તે રાજરૂ અનેક તપાચરણ કરવા લાગ્યા પછી વિહાર કરવા સારૂ ગુરૂની આજ્ઞા લઇને એકાએકી રામ વનમાં ગયા. ત્યાં ધ્યાન કરવા એ ઠો છતાં રામને રાતના અવધિ જ્ઞાન ઉત્પન થયુ. ત્યારે ચાદ લેાક હાથમાં છે એમ જોવા લાગ્યો. અને કહેવા લાગો કે, તે દવા થકી હું ખરાબ થયા. કેમકે લક્ષ્મણ નરકમાં ગયા. પછી રામ મનમાં ચિતન કરીને હું પુર્વ જ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy