________________
(૧૮૧) "
~-~
-~
~
~-~~
~
-
~-
-
-
-
-
- ઝ = - -
v
:
ઈને ચ દ્રપ્રભ રાજાને કહ્યું. યદ્યપી તે પોતાને નાલો પુત્ર હતું તથાપિ નગરીમાં લાવીને ચંદ્રપ્રભ રાજાએ તેને રાજ ઉપર બેસાડે. અને બીજા આ ઠ પુત્રને કાહાડી મુક્યા. અચલે તેમને પાછા બોલાવીને આઠે ભાઈઓને આ દષ્ટ સેવકો કયા. કોઈ એક સમયે નાચ ઘરમાં તે અક નામના પુરૂષને આ ચલે જોયો. તેને દ્વારપાલના હાથે બોલાવી લીધું. તેની ઉપર રાજી થઈને અચલે તેની જન્મભૂમિ સાવસ્તી નગરીનું રાજ્ય તેને આપ્યું પછી તે બેઉ મળીને રાજ કરવા લાગ્યા પછી તે બેઉએ એક સમુદ્રાચાર્યની પાસે દીક્ષા લી ધી. કાળે કરી કરીને તે બેઉ બ્રહ્મદેવલોકમાં દેવ થયા અચલનો જીવ ત્યાં થી આવીને આ તારો ના ભાઈ શતરૂઘન થયો તે પુર્વ જન્મના મહ વડે મથુરા નગરીના રાજની તેને ઇચ્છા થઈ. અને તે એકનો જીવ આવીને તાંતવદન આ તારો સેનાની થશે એવા સમયે પ્રભાપુર નગરનો રાજા શ્રી નદ તેની સ્ત્રી ધારણીના પેટે સુરનર, શ્રીન દ, શ્રીતિલક સર્વ સુદર, જયતા ચમર અને જય મિત્ર એ સાત પુત્રોનુ મેકરી જન્મ થયું. કોઈ એક સમ એ શ્રીનરે એક મહિનાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતે પ્રતિકર ગુરૂની પાસે બીજા પુત્ર સહિત દિક્ષા લીધી, કેટલાએક કાળ પછી શ્રીમદ મોક્ષ ગયો અને સુરન દનાદિક પુત્ર તપની શક્તિથી જ ઘાચારણ લબ્ધિ પામ્યા. તે મહર્ષ કોઈ એક સમયે મથુરા નગરીમાં ગયા. તે વખતે વરષાકાલ આવ્યા થી ત્યો પર્વતની ગુફામાં રહ્યા ત્યાં સર્વકાલ ષષ્ટાબ્દમાદિ તપ કરવા લાગ્યા, પછી દુર દેશમાં જઈને તેમણે પારણાં કયાં ફરી મથુરા નગરીની પાસે પર્વતની ગુફામાં આવી રહ્યા. તેમના સામર્થ વડે ચમરે કે ઉપન કરેલી વ્યાધીઓને નાશ થયો. કોઈ એક સમયે પારણા કરવા સારૂ આ અયોધ્યા ન ગરીમાં આવ્યા અને વોરવા સારૂ અહંદત નામના શેઠના ઘેર ગયા. ત્યોની અવજ્ઞા પુર્વક વદન કરીને એ કોણ છે એવો તે વિચાર કરવા લા ગ્યે આ સાધુનો વેષ ધારણ કરનારા વરષાકાલમાં આવ્યા તેથી એ આંહીના નથી માટે એને પુછુ કે એ પાખડીઓની સાથે બોલુ નહી. એ વુ તે ચીંતન કરતો છતાં તેની સ્ત્રીએ ને અને વહોરાવ્યું નહી પછી તે મહરષી દુતિ નામના આચાઈન વસ્તીમાં ગયા. દુતિએ અભ્યસ્થાન દઈને યોગ્યતા સહિત નમસ્કાર કરો, આ સમય વિના વિહાર કરનારા છે, તેથી ત્યાંના બીજા સાધુએ વદના કરી નહીં. દુતિએ તેને આસન આપ્યા પૃછી એ ત્યાં પારંણાં કર્યા પછી મથુરા નગરીથી આવ્યા ને ફરી ત્યાં
-
-
-
- -
t
n
i
1
-
-
-
-
-
-
1
-
-