________________
-
-
-
-
=
=
=
=
(૧૦૦) બે મુનિઓ પણ ત્યાં આવ્યા, ત્યારે રામ, લક્ષ્મણ તથા શતરૂઘને નમસ્કાર કરયો ત્યાર પછી તેમને રામ પુછવા લાગ્યો કે, આ શતરૂઘનને મથુરા, નગરીમાં આગ્રહ શા વાસ્તે થયો ત્યારે દેશ ભુષણ કહેવા લાગ્યો કે, આ શતરૂઘનને જીવ મથુરા નગરીમાં અનેક વાર ઉત્પન થઈને તે એક સમયે સા ધુની સેવા કરનારો શ્રીધર નામને બ્રાહ્મણ રૂપવાન છે. તે કોઈએક સમયે રસ્તામાં જતાં રાજાની સ્ત્રી લલિતાએ તેને જોયો, તેણે કામ ભોગની છે ૨છાથી પોતાની પાસે બોલાવી લીધો. એટલામાં ત્યાં રાજા પણ આવ્યો ત્યાં છે રે લલિતા ગાબરી થઈ ગઈ તે જોઈને રાજાએ પુકાર કરી કે, આ એર છે માટે આને પકડે. તે સાંભળીને રાજાના માણસો ત્યા આવ્યાં, ત્યોને રાજા એ હુકમ કયાથી ત્યાં તે બ્રાહ્મણને શુળી ઉપર લઈ ગયા તે વખતે કોઈ છે એક કલ્યાણ નામના મુનિએ આ સાધુની સેવા કરનારો છે એમ જાણીને તથા રાજાને સમજાવીને તેને મુકાવ્યો. ત્યાંથી છુટીને તેણે દિક્ષા લીધી ૫ છી તેપ કરીને તે અર્ગમાં ગયો ત્યાંથી આવીને મથુરા નગરીના ચંદ્રપ્રભ રાજાને અતિ પ્રિય થયો તેના ભાનુપ્રભાદિક ઓરમાન ભાઈઓએ તેને રાજ ન મળવાની ઇર્ષાથી મારવાના ઉપાયો કસ્યા. તે વાતની પ્રધાનને ખબર પચાથી તેણે એને કહી દીધી. તે જાણીને અચલ ત્યાંથી નાશી ગયો. તે વનમાં ફરતો ફરતો તેના પગમાં કાંટા લાગ્યાથી રડવા લાગ્યો તે રસ્તામાં એક શ્રાવસ્તી (સાવથી) નગરીમાં રહેવાવાળા તથા પિતાએ કહાડી મુકેલો, અક નામનો પુરૂષ તેણે પોતાના માથા ઉપર લાકડાને ભાર ઊતારીને તે ના પગમાંથી કાંટો કાહાળો કાંટો નીકળ્યાથી તે રાજા તે અમને કહેવા લા ગ્યો કે તે ઘણુ સારૂ કર્યું. જે વખતે મથુરા નગરીમાં અચલ રાજા થયો એવુ તુ સાંભળે તે વખતે ત્યાં આવજે. તુ મારો મોટો ઉપકારી છે. એમ કહીને અચલ કેશાંબી નગરીમાં ગયો. ત્યાં સિહ ગુરૂ નામના આચાર્યની પાસે ધનુષ્યનો અભ્યાસ કરનારા ઇદ્રદત રાજાને જોયો. અચલે પણ પિતાનુ ધનુષ્યત્વ બતાવ્યું. તેથી રાજી થઈને ઇંદ્રદત્ત રાજાએ. પૃથ્વી સહિત પિતાની કન્યા તેને આપી, પછી તે અચલ બળવાન થઈને તેણે અગાદિક દેશ છત્યા
કોઈ એક સમયે મથુરા નગરીમાં આવીને તથા પોતાના ભાઈઓની સાથે યુદ્ધ કરીને ભાનુપ્રભાદિક તે આઠ જણને બાંધી લો. ત્યારે તેને પિતા જે ચદ્રપ્રભ, તેણે પુત્રોને મુકાવવાને અર્થે અચલની પાસે પિતાનો મત્રી આવ્યો તેને અચલે પિતાને સર વતાંત કહી સંભળાગ્યો. મત્રીએ જ