________________
(૧૪) એના સ્નાના પાણીથી ઘા મટી જાય, સુલનો નાશ થાય. વ્યાધી જતી રહે હવે પછી થનારો જે આનો પતિ લક્ષમણ તે પણ એના થકી જીવતો રહે શે. એવી તે મુનિની વાણીથી, સમ્યક જ્ઞાનીના અનુભવથી તથા તેના સ્ના નને પાણીના પ્રભાવથી બધાઓએ નિશ્ચય કરો. એમ કહીને ટેણમે વિશલ્યાના સ્નાનનુ પાણી મને આપ્યું. તેના પ્રભાવથી મારી ભુમી રોગ ૨ હિત થઈ. અને તેજ પાણી મેં તારા આગ ઉપર છાંડ્યું. તેથી તું લગાર વારમાં શક્તિના દુઃખથી તથા બળવાથી મુકાયો. એવી રીતે ભારતની પડે મને પણ તેને અનુભવ થયો. ત્યારે જ્યાં લગણ સવાર થઈ નથી ત્યાં લગણ વિશલ્યાના સ્નાનનુ પાણું લા. એ કામમાં ઢીલ કરવા જેવી નથી. જલદી કરશે. સવાર થઇ ગઈ તે શું કરશો. કોઈ કામ બગડ્યા પછી સુધરતુ નથી.
એવુ તેનું બોલવું સાંભળીને ભારતની તરફ વિશલ્યાના નાનનુ પાણ લેવા સારૂ ભામડલ, હનુમાન, અને અગદ એ ત્રણે જણ જવા નીકન્યા, રામે ને જવાની રજા આપી ત્યારે વિમાનમાં બેસીને વાયુના વેગ ની પડે અયોધ્યામાં ગયા. ત્યાં ભારતને પોતાના ઘરમાં સુતેલો જોઈ તેને જ ગાડવા સારૂ ત્યો આકાશમાં ગાયન કરવા લાગ્યા, ભરત રાજા જાગીને તેમને પુછવા લાગ્યો. ત્યારે ભામંડલ નમસ્કાર કરીને તેણે આવવાનું કારણ કહ્યું કહ્યું છે કે, “વિસ્વાશને વિરવાશીને ભરશો હોય છે” ત્યારે ભરત કેહેવા લાગ્યો કે હું ગયાથી એ કાર્ય થશે. પછી વિમાનમાં બેસીને કેતકમંગલ ના મના નગરમાં ગયો. ત્યાં જઈ દ્રોણમેઘની પાસે વિશલ્યા માગી, ત્યારે તેણે હજાર સ્ત્રીઓની સાથે લગ્ન કરીને વિશલ્યા આપી. પછી ભામડલ વિશલ્યાને, તથા ભરતને અયોધ્યામાં મુકીને તે પરિવાર સહિત લકામાં રામની પાસે આવ્યો, વિશલ્લા સહિત વિમાનમાં ભામડલને જોઈને સુર્યના ઉદયની બ્રાંતી થઈ, એટલામાં લક્ષમણની પાસે વિશા ગઇ પછી તેણે વાસુદ્વને સ્પશ કરતાં વિતજ દ્રષ્ટિ વડે મહાપણીની પઠે તેના શરીરમાંથી તે શકિતની કળીને ત્યાંથી ઉડી, તેને હનુમાને જોઈને જેમ એનપક્ષી બીજા પક્ષીઓને પકડે તે પ્રમાણે કુદકો મારીને પકડી. ત્યારે તે દેવતારૂપ શક્તિ કહેવા લાગી કે, મારો દેશ નથી, ધરણે કે એને દીધી છે, તે પ્રજ્ઞાપ્તી વિદ્યાની હું બેન છુ. આ વિશલ્યાના તપનું તેજ મારાથી સહન થતું નથી. હું નિરપ- 5 રાધી છું. માટે મને તું મુકી. આપ. હવે હું જઉ છું. એવું સાંભળીને મા .