________________
-
-
-
-
*
*
-
-
-
-
(૧૪૦); લક્ષ્મણની સામે ઉભે રહ્યા, ત્યારે લક્ષમણ ધમાં આવીને તેને કહેવા લાગે કે હે વાનર, તારું કામ થયું એટલે તું નિશા અતઃપુરમાં રહેવા લાગે. અને રામ બાહાર ઝાડની નીચે બેશીને પર્વતની પઠે દિવશ કાહાડે છે તુ જે પ્રથમ બેલ્યો હતો તે શુ ભુલી ગયો કે હે સુગ્રીવ, હવે વિલબ ન કરતાં સીતાના શોધને વાસ્તે જલદી ઉછે. નીકર સાહસગતિનો રસ્તે જેવો પડશે. એવુ લક્ષમણનું બોલવું સાંભળીને સુગ્રીવ તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે લક્ષમણ તમે કોપ કરે નહીં. મારા આ પહેલા અપરાધની ક્ષ મા કરે, એવી રીતે રાજી કરીને લક્ષમણ સહિત સુગ્રીવ રામની પાસે આ વીને ભકિતથી તેને નમસ્કાર કરશે. અને પોતાના સિનિકોને આજ્ઞા કરવા લાગો. કે તમે સર્વત્ર અદિત ગતિ, છે. માટે હમણાં સીતાને શોધ કરે. વિ લેબ કરવાનું કામ નથી, એવી સુગ્રીવની આજ્ઞા થએથી તે સર્વ વાનર જાનકીના શોધને વાતે સર્વ દીપમાં, પર્વતમાં ફરતાં ફરતાં જવા લાગા,
સીતાના હરણની વાત ભામડળ રાજા સાંભળીને રામની પાસે આવ્યો, અને અતિ શોક કરવા લાગ્યો, વિરોધ પણ પોતાના સૈન્ય સહિત આવીને રામની સેવા કરવા લાગો. અને પાસે જ રહેવા લાગ્યો. - સુગ્રીવ પોતે સીતાની શોધ કરવા સારૂ ફરતો ફરતો કબુદ્દીપમાં આવ્યો તેને રત્નજી વિદ્યાધર જોઈને મનમાં વિચાર કરવા લાગે કે, રાવણે મારા અપરાધનુ સ્મરણ કરીને મને મરાવવા સારૂ સુગ્રીવને મોકલ્યો જણાય છે ! પર્વે સવણે મારી વિદ્યા હરણ કરી, અને આ વખતે સુગ્રીવ મારા પ્રાણ હર ગ કરશે. એવી ચિંતા કરે છે એટલામાં સુગ્રીવ પાસે આવીને કહેવા લાગે કે તુ મને જોઇને કેમ ઉઠે નહી. આકાશ મારગે જવાને તુ આળશી થયો કે શુ? ત્યારે તે બોલ્યો કે, રાવણે મારી સર્વ વિદ્યા હિરણ કરી, તેથી હું અસમર્થ થયો છુ, જે વખતે રાવણે જાનકીનું હરણ થયુ તે વખતે તેની સાથે હુ યુદ્ધ કરવાને તેની સામે ગ, તેથી મારી' એવી અવસ્થા થઈ છે, એવું તેનું બોલવું સાંભળીને સુગ્રીવ તેને રામની પાસે લઈ આવ્યો. ત્યાં તેને સીતાની ખબર પુછવાથી તે કહેવા લાગે કે, હે દેવ, દુરાત્મા જે રાવણ, તેણે સતા ને અને મારી વિદ્યાને હરણ કરી, સીતાને વિમાનમાં બેસાડી લઈ જતાં, હા રામ, હા! વત્સ લક્ષમણ હા! ભામંડળ બધુ! એવો સીતાનો આકેશ સાંભળી ને મને રાવણ ઉપર પધ ચડા, ને તેની સાપે લડવા ગયો તેથી તેણે મારી આવી દશા કરી, એ દ્વિતત સાંભળીને રામ મનમાં રાજ ક થકો રત્ન છે
”
-
- - - - -
- -
- -
-
-
-
-
-