________________
(૧૪) રીને તેમની પાર્સે આવીને મોટા પ્રેમે કરી તેમને કહેવા લાગી. હે વત્સ, હેવ
ન્સ, એટલામાં રામે આવીને તેને નમસ્કાર કરે. ત્યારે તે તેના માથાનુ ચુ. બન કરવા લાગી. તેમજ સીતા અને લક્ષ્મણે નમસ્કાર કરે ત્યારે ત્યોને પેટ ની સાથે દાબીને મોટા સ્વરે રડવા લાગી. ત્યાર પછી ભારતે રામને નમસ્કાર કરીને ઘણા સ્નેહમાં આવ્યાથી મુરછા ખાઈને જમીન ઉપર પડયો એમ જેઇને રામે તેને સાવધ કરો. ત્યારે તે કાંઇક શુદ્ધિમાં આવીને રામને કહેવા લાગ્યો. તે
હે મારા પ્રિય બઘુ, અભકતની પઠે મને મુકીને તું આ અરણ્યમાં કેમ આવ્યો ? “માતાના દોષ વડે ભરત રાજ્યને અર્થી થ” એ મારી ઉપર લોકોને અપવાદ આવ્યા છે તે તું મારી સાથે ચાલીને દુર કર. અને અયોધ્યા નગરીમાં આવીને ત્યાંની રાજ્ય લક્ષમીન ઉપગ લે, હે ભ્રાતા, એમ કરચા શિવાય મારે લોકાપવાદ દુર થવાનું નથી. તુ રાજ્યસન ઉપર બેઠાથી જગતને મિત્ર જે આ લક્ષ્મણ તે તારે પ્રધાને થશે. હું તારે દ્વારપાલ થઈશ. અને શ તરૂઘન છત્ર ધારણ કરનારો થશે. એવી દિનતા સહિત ભરતનાં વાકો સાંભળીને તેને ટેકે, દેવા સારૂ કંઇ બોલવા લાગી. હે વત્સ, તું સદા ભાઈઓ વિશે દયાળુ છું તેથી આ ભરતનું બેલડુ તને માન્ય કરવા યોગ્ય છે. આ કૃતમાં તારા પિતાને દોષ નથી, તેમ આ ભરતને પણ દોષ નથી. એ કેવળ આ મઝ અભાગિણું, દોષ છે, સ્ત્રીઓને એ દુષ્ટ સ્વભાવ જ હોય છે માટે ત્યોને ધિકાર છે "આ કૃત્યથી એક વ્યભિચાર સિવાય બીજા સર્વ દોષ મારામાં સંભવે છે. લક્ષ્મણ, ભરત, શતરૂઘન, સુમિત્રા, કૈશલ્યા તથા સુપ્રભા વગેરેને આ કામે કરી મેં જે દુખ દીધુ છે તે તુ સહન કર, તને હું મારા પ્રિય પુત્ર સમજુ છું. અને એવા હેતુથી જ આ મારૂ બોલવું છે. તે તુ માન્ય કર. એવુ કઈનું કરૂણાત્મક
લવું સાંભળીને તેને રામ કહેવા લાગ્યે હે કૈકેઈ માતા, હું દશરથ રાજા નો પુત્ર થઈને મારી કરેલી પ્રતિજ્ઞાને કેમ મુકે? તેણે આ ભરતને મારી સલાહથી રાજ આપ્યું છે તે દશરથ મરો પિતા, તેથી આ મારો ભાઇ, એ બેઉ જણ જીવતાં છતાં મારા વચનને હું કેમ ફેરવુ? ભરતને રાજ કરવા વિશે આ મારી બેઉને આશા છે. તેમ છતાં પોતાના પિતા પ્રમાણે મારી આજ્ઞા પણ ફેર વવાને આ ભરતને યોગ્ય નથી એટલામાં સીતા પાણી ભરી આવી, તે વડે ત્યાં આવેલા સર્વ સામતોની સાક્ષીએ રામે ભરતને રાજ્યભિષેક કરે છે. તે વખતે ના ઈલાજથી રામ કોઈ પણ કહ્યા વિના સર્વ ગુના કહી કયા. પછી રામે
,
,
,
-
-
-
-
-
-
-