________________
--
-
(૧૫)
---
- ---
* -
* -
* -
- *
-
*
* -
-
* *
અતિ આનંદ વડે ફેકેઈને નમસ્કાર કરો. તેમજ ભરતને યથાયોગ્ય આદર
સત્કાર કરો. અને ત્યોની સાથે મઘુરવાણુ વડે ભાષણ કરીને તથા ત્યોને 1 ઘણી રીતે સમજાવીને પાછા અયોગ્રા નગરી તરફ રવાને કરચા. અને પોતે
દક્ષિણ દિશા તરફ ચાલ્યા. પછી કેટલાએક દિવશે ભરત અયોધ્યામાં આવીને પોતાના પિતાની તથા ભાઈની આજ્ઞાથી જેમ તેમ રાજ કરવા લા
ગ્યો અને દશરથ રાજાએ પિતાને પરિવાર સહિત સત્યભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. પછી ભરત રાજા પોતાના મોટા ભાઈના વનવાસના દુખે કરી પીડા થકો અહંત પુજામાં તત્પર થઈને ઘણે વખત ધર્મ ધ્યાનમાં કહાડ વા લાગ્યો. પણ લક્ષ્મણ તથા સીતા સહિત રામ નાના પ્રકારના મહા વિકટ વન તથા પર્વતોને ઉલઘન કરીને ચિત્રકુટ નામના પર્વત ઉપર જઈ પહતા. ત્યાં કેટલાએક દિવસ રહીને કોઈએક સમયે એક અવતી નામની નગરીના સીમાડામાં આવ્યા.
------
---
--- ---
-- ----- -
-- --
---- --
~-
-- ~
---
~
-
~-
~- -
-
--
-
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरात्र राम लक्षमण सीता उत्पती
' તથા વનવા જનનં,
-
-
-----
-
-- ---
*
-
-
--
-
-
-
111
चौथो खंड समाप्त
- -
-
- ""
-
"
"
-
-
- ""
""*
*
-