________________
શ્રીમાન્ આનંદઘન-પદ્યરત્નાવલિ,
૧૭
પદ્યરત્નાવલિ',
એ
ચિંદ્ર પાય, ભગતનિધિ પાર
.
પદ્યરન ૧ લું. રાગ-વેલાવલ,'
કયા સાથે ઉઠ જાગ બાઉ, ક્યા એ આકણ. અંજલિ જલ ક્યું આયુ ઘટત હે, દેત પહેરીયા ઘરિય ઘાઉ રે; ક્યા ૧. ઇ ચદ્ર નાગિઢ મુનિદ્ર ચલે, કેણ રાજા પતિ છાહ રાઉ રે, ભમત ભમત ભવજલધિ પાયકે, ભગવત ભજનવિન ભાઊ નાઉ રે. ક્યા૦ ૨. કહા વિલબ કરે અબ બાઉ રે, તરી ભવજલનિધિ પાર પાઉં રે, આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરજન દેવ ધ્યાઉ રે. ક્યા૦ ૩.
પદ્યરત્ન ૨ જું. રાગ-વેલાવલ-એકતાલી.
રે ધરિયા રે બાઉરે, મત ઘરીય બજાવે, નર શિર બાબત પાઘરી, તુ કયા ઘરીય બજાવે. રે ઘરિયા ૧ કેવલ કાલ કલા કલે, પિ તુ અકલ ન પાવે, અકલ કલા ઘટમેં ધરી, મુજ એ ઘરી ભાવે. રે ઘરિયા ૨. આતમ અનુભવ રસ ભરી, યામે ઔર ન માને, આનંદઘન અવિચલ કલા, વિરલા કોઈ પાવે. રે ધરિયા ૩,
પદ્યરત્ન ૩ જું, રાગ-વેલાવલ.
જીય જાને મેરી સલ ઘરી રી. યર એ આંકણી. સુત વનિતા ધન યોવન માતો, ગર્ભતણી વેદન વિસરી રી. જય૦ ૧. સુપનકે રાજ સાચ કરી માગત, રાચત છાંહ ગગન બદરી રી, આઈ અચાનક કાલ તોપચી, ગહેગો ક્યુ નાહર બકરી રી. છય૨. અતિથી અચેત કછુ ચેતત નાહિ, પકરી ટેક હારિલ લકરી રી, આનંદઘન હીરે જન છાડી, નર મોહ્યું માયા કકરી રી. જય૦ ૩
૧ આ કાવ્ય “આન દવન બહેરી” નામથી પ્રસિદ્ધ છે –સંહર્તા,