________________
(૧૬)
જેમ કાવ્યદેહન. સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જલને દષ્ટાંત, સુગ્યાની; ધ્રુવ . શ્રી પારસજિન પારસ રસ સમે, પણ ઈહા પારસ નાહિ, સુગ્યાની. પુરણ રસીઓ હ નિજ ગુણ પરસન, આનંદધન મુજ માંહિ, સુગ્યાની; ધ્રુવ૦ ૮.
સ્તવના ૨૪ મી.--રાગ ધન્યાશ્રી વીરજિને ચરણે લાગુ, વીરપણું તે માગુ રે, મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જિત નગારુ વાગ્યું છે. વર૦ ૧. છ ઉમથ્થ વરય લેસ્યા સગે, અભિસધિજ મતિ અગે રે; ચુમ થલ ક્રિયાને સગે, યોગી થયો ઉમંગે છે. વીર. ૨. અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કુંખે રે, પુલ ગણ તેણે લેમુ વિશે, યથાશક્તિ મતિ લેખે રે. વીર. ૩. ઉત્કૃષ્ટ વીર્યને વેસે, યોગ ક્રિયા નવી પેસે રે; વિગતણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રે; વીર કામ વીર્યવશે જેમ ભેગી, તેમ આતમ થયે ભેગી રે, સૂરપણે આતમ ઉપયોગી થાય તેહને અાગી રે. વીર. ૫. વીરપણું તે આતમઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પહિચાણે રે. વીર૬ આલબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન નાન વૈરાગે; આન ધન પ્રભુ જાગે રે. વીર. ૭
સ્તવનાવલિ સંપૂર્ણ