________________
૧૮
જૈનકાવ્યદહન.
પદ્યરત્ન ૪ કુ. રાગ–વેલાવલ.
સુહાગણ જાગી અનુભવ પ્રીત; સુહાગણ, એ આંકણી. નિદ અજ્ઞાન અનાદિ, મિટ ગઇ નિજ રીત ઘટ મદિર દીપક ક્રિયા, સહજ સુન્ત્યાતિ સરૂપ; આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનુપ કહા દિખાવુ આર, કહા સમજાઉ ભાર, તીર્ અચૂક હૈ પ્રેમકા, લાગે સા રહે ઠાર. નાદ વિક્ષુબ્ધા પ્રાણી, ગિને ન તૃણ મૃગલાય, આનદધન પ્રભુ પ્રેમી, અથ કહાની કાય
સુહાગણ૦ ૧.
સુહાગણ૦ ૨.
સુહાગણ૦ ૩.
સુહાગણ ૪
હ
પદ્યરત્ન પ મુ. રાગ-આશાવરી.
અવધૂ નટ નાગરકી બાજી, જાણે ન ખાંભણ કાજી; અવધૂ॰ આંકણી. ધિરતા એક સમયમે ઠાને, ઉપજે વિષ્ણુસે તબહી; ઉલટ લટ ધ્રુવસત્તા રાખે, યા હમ સુની ન કાહી એક અનેક અનેક એક જુની, કુંડલ કનક સુભાવે, જલતરંગ ઘટમાટી વિકર, અનિત તાહિ સમાવે હૈ નાંહી હૈ વચન અગેાચર, નય પ્રમાણ સત્તભ’ગી; નિરપખ હાય લખે કોઇ વિરલા, કયા દેખે મત જંગી. સમયી સરવ ગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદધન પ્રભુ વચનસુધારસ, પરમારથ સો પાવે. ઘરત્ન ઃ ૐ”. સાખી
આતમ અનુભવ રસિકા, અજબ સુન્યો વિતત; નિર્વદી વેદ્ન કરે, વેન કરે અનત. રાગ-સામગ્રી
માહરા બાલુડા સન્યાસી, દેહ દેવલ મઢવાસી; એ આંકણી ઇંડા પિગલા મારગ તજ યાગી, મુખમના ધર વાસી. બ્રહ્મશ્ર્વ મધિ આસન પૂરી ખાયુ, અનહદ તાન ખજાસી,
અવધૂ૰૧.
અવધૂ॰ ૨.
અવધૂ૦ ૩.
અવધૂ૦ ૪.
૧.
માહારા૦ ૧
માહારા૦ ૨.