________________
શ્રીમાન્ આનંદઘન-પદ્યરત્નાવલિ.
૧૯ યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણાધારી, ધ્યાન સમાધિ સમાસી. માહારે ૩. મૂલઉત્તરગુણ મુદ્રા ધારી, પર્યકાસન વાસી, રેચક પૂરક કુભક સારી, મન ઇદિય જયકાસી માહારે જ. થિરતા જોગ યુગતિ અનુકારી, આપે આપ વિમાસી, આતમ પરમાતમ અનુસારી, સીઝે કાજ સમાસી. માહારે ૫.
પદ્યરત્ન ૭ મું. સાખી. જગ આશા જ જીકી, ગતિ ઉલટી કુલ મેર; કરો ધાવત જગતમે, રહે છૂટો ઇક ઠેર.
- રાગ-આશાવરી અવધુ કયા સેવે તન મઠમે, જાગ વિલોક ન ઘટમે.
અવધૂ૦
એ આંકણી. તન મકી પરતીત ન કીજે, હહિ પરે એક પલમે; હલ ચલ મેટ ખબર લે ઘટકી, ચિત્તે રમતા જલમે. અવધૂ૧. મઠમે પંચભૂતકા વાસા, સાસાધૂત ખવીસા, છિન છન તોડી છલનછૂ ચાહે, સમજે ન બૈરા સીસા. અવધૂ૦ ૨. શિરપર પચ વસે પરમેશ્વર, ઘટમે સૂછમ બારી; આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે બુકી તારી. અવધૂ. ૩, આશામારી આસન ઘર ઘટમેં, અજપા જાપ જપાવે, આન દઘન ચેતનમયમૂરતિ, નાથ નિરજન પાવે. અવધૂ૦ ૪,
પદ્યરત્ન ૮મુ સાખી. આતમ અનુભવ ફુલકી, નવલી કે રીત, નાક ન પકરે વાસના, કાન ગ્રહે ન પ્રતીત. રાગ ધન્યાશ્રી વા સારગ.
અનુભવ નાથે કર્યું ન જગાવે. મમતા સ ગ સો પાય અજાગલ, નતે દૂધ દુહાવે. અનુભવ૦ ૧. મિરે કહેતે ખીજ ન કીજે, તુ એસીડી સીખાવે; બહેન કહેતે લાગત એસી, અંગુલી સર૫ દિખાવે. અનુભવ છે.