________________
જૈનકાવ્યદોહન. એનકે સંગ રાતે ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનકી સુમતિ આનદા, સિદ્ધ સરૂપ કહાવે. અનુભવ૦ ૩,
પદ્યરન ૯ મું. રાગ-સારગ. નાથ નિહારો આપમતાસી, વાચક શઠ સ ચક શી રીતે,
ખોટ ખાતે ખતાશી. નાથ૦ ૧. આપ વિગૂચણ જગકી હાસી, સિયાનપ ન બતાસી; નિજજન મુરિજન મેલા ઐસા, જૈસા દૂધપતાસી. નાથ૦ ૨. મમતા દાસી અહિત કરિ હર વિધિ, વિવિધ ભાંતિ સતાસી; આન દધન પ્રભુ વિનતિ માને, એર નહિ તુ સમતાસી. નાથ૦ ૩.
પદ્યરત્ન ૧૦ મું. રાગ-ટેડી. પરમ નરમમતિ એર ન આવે.
પરમ મેહન ગુન રોહન ગતિ સહન, મેરી વૈરન ઐસે નિપુર લિખાવે. પરમ ૧. ચેતન ગાત મનાતન એતે, મૂલ વસાત જગાત બઢાવે; કેઉ ન દતી દલાલ વિસીડી, પારખી પ્રેમ ખરીદ બનાવે. પરમ૦ ૨. જાધ ઉધારી અપની કહા એતે, વિરહજાર નિસ મહી સતાવેઃ એતી સુની આદધન નાવત, ઔર કહા કે કુડ બજાવે. પરમ૦ ૩.
પદ્યરત્ન ૧૧ મું. રાગ-માલકેશ, વેલાવલ, ટેડી.
આતમ અનુભવ રીતિ વરી રી આતમ એ આંકણી. મોર બનાએ નિજરૂપ નિરૂપમ, વિછન રૂચિકર તેગ ધરી રી. આતમ ૧. ટોપ સલાહ સુરકે બાને, એકતારી ચેરી પહિરી રી; સત્તા થલમે મેહ વિદારત, એ એ સુરિજન મુહ નિસરી રી. આતમ ૨. કેવલ કમલા અપચ્છર સુદર, • ગાન કરે રસ રગ ભરી રી; છત નિશાન બજાઈ વિરાજે, આનંદઘન સર્વગ ધરી રી. આતમ કે,
પદ્યરત્ન ૧૨ મું. સાખી. કુબુદ્ધિ કુબન કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધિકા નારી, ચોપર ખેલ રાધિકા, છતે કુબન હારી.