________________
કૌન કાવ્યદેહને,
વિમલ જિન, દીઠાં લોયણ આજ, મહારા સિધ્યા વંછિત કાજ;• વિમલ જિમ, દીઠાં લોયણ આજ, મહારાં સિધ્યાં વછિત કાજ. ૧, | ચરણ કમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; .
' સમલ અથિર પદ પરિહરી રે, પકજ પામર પેખ, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મહારાં સિધ્યા વછિત કાજ. ૨. ' મુઝ મન તુઝ પદ પકજે રે, લીને ગુણ મકર૬, રંક ગણે મદિર ધરા રે, ઈદ ચદ નાગિદ; - વિમલ જિન, દીઠાં લોયણુ આજ, મહારા સિધ્યાં વચિત કાજ, ૩, સાહિબ સમરથ તું ધણી રે, પામ્યો પરમ ઉદાર, , ' , ' ' મન વિશરામી વાહ રે, આતમ આધાર; વિલમ જિન, દીઠાં લોયણુ આજ, મહારાં સિધ્યાં વછિત કાજ. ૪. દરિસણ દીઠે જિનતાણું રે, સશય ન રહે વેધ, દિનકર કરભર પસરતા રે, અધકાર પ્રતિધિ, વિલમ જિન, દીઠા લોયણ આજ, મહારા સિધ્યા વછિત કાજ. પં. અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમ ન ઘટે કેય, શાત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય, વિમલ જિન, દીઠાં લોયણ આજ, મહારા સિધ્ધાં વછિત કાજ કે. એક અરજ સેવક તણું રે, અવધારે જિનદેવ, ' ' કૃપા કરી મુઝ દીજીએ રે, આનંદઘન પદ સેવ, વિમલ જિન, દીઠા લોયણુ આજ, મહા સિધ્ધાં વંછિત કાજ. ૭,
તવના ૧૪ મી, ધાર તરવારની સોહલી દહલી, ચઉદમાં જિનતાણું ચરણ સેવા; ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધારપર રહે ન દેવા. ધાર૦ ૧.
એ આકણી. એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે. ધાર૦ ૨. ગચ્છના ભેદ બહુ નયણ નીહાલતાં. તત્ત્વની વાત કરતાં ન લાજે, ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે.ધાર ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો, વગન સાપેક્ષ વ્યવહાર સાચે;