________________
શ્રીમાન્ આનંદઘન-સ્તવનાવલિ, વચન નિરપેક્ષ વ્યવહાર સ સાર કલ, સાંભળી આદરી કાઈ રા. ધારો ૪. દેવ ગુરૂ ધર્મની શુદ્ધિ કહે કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર લીપણું તે જાણે. ધાર૦ ૫. પાપ નહી કેઈ ઉસૂત્ર ભાવણ જિ, ધર્મ નહી કઈ જગ સૂત્ર સરિ; સુત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિધાર૦ ૬ એહ ઉપદેશને સાર સક્ષેપથી, જે નરા ચિત્તમે નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુ કાલ સુખ અનુભવી, નિત્ય આન દઘન રાજ પાવે. ધાર ૭
સ્તવના ૧પ મી, રાગ ગોડી સારંગ, '
દેશી રીઓની ધર્મજિનેશ્વર ગાઉ રગથે, ભગ મ પડશે હે પ્રીત, જિનેશ્વર , બીજો મન મદિર આણે નહી, એ અમ કુલવટ રીત. જિનેશ્વર ધર્મ૦ ૧. ધરમ ધરમ કરતો જગ સહુ કિર, ધરમન જાણે હો મમ જિનેશ્વર. ધરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કાઈ ન બાંધે છે કર્મ, જિનેશ્વર ધર્મ પ્રવચન અંજન જે સદ્ગુરૂ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર હૃદય નયન નિહાલે જગ ધણી, મહિમા મેરૂ સમાન, જિનેશ્વર. ધર્મ૩ દોડતા દોડતા દોડતા દોષેિ, જેની મનની રે દોડ, જિનેશ્વર પ્રેમ પ્રતીત વિચારો ટુકડી, ગુરૂગમ લેજે રે જેડ, જિનેશ્વર, ધર્મ, ૪. એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુએ નધિ, જિનેશ્વર હુ ગમી હુ મેહે ફદિયો, તુ નીરાગી નિરબ ધ, જિનેશ્વર ધર્મ પ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઉલ ઘી હો જાય, જિનેશ્વર,
જ્યોતિ વિના જુઓ જગદીશની, અધે અધઃ પુલાય, જિનેશ્વર ધર્મ . નિર્મલ ગુણ મણિ રહણુ ભૂધર મુનિજન માનસ હસ, જિનેશ્વર ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતા પિતા કુલ વશ, જિનેશ્વર, ધર્મ છે. મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ, જિનેશ્વર. ' ઘનનામી આનંદઘન સાભલો, એ સેવક અરદાસ, જિનેશ્વર ધર્મ ૮.
સ્તવને ૧૬ મી – રાગ મલહાર
ચતુર મામુ પશ્ચિમી –એ દેશી શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે, શાંતિ સરૂપ કિમ જાણિયે, કહો મનકિમપરખાય રે. શાંતિ. ૧,
.
5
,
'