________________
૭પ૦
જેનકાવ્યદેહન.. , ભીખ દેઈ સમજાવિયે રે, રહે ચંડિસુરિ ઘર નાથ; રયણી સમે અમે આવસ્યું રે, લેઈ પલિપતિને સાથ રે. ઈ. ૧૧. ગોપ સુણી સુરી દેહરે રે, જઈ રાત્રિ રહ્યો એકાંત; રૂપાળી ઉદરે વ્યથા રે, શળ ચૂંકનો રોગ વરત રે. શળ૦ ૧૨. પિકાર કરતી બહુ પરે રે, ન શમે કિયા બદ્દત ઊપાય; પલિપતિ અતિ રાગશું રે, દુખ ધરતા ઘણું વિલપાથરે. દુઃખ૦ ૧૩. તવ સા સહસા બોલતિ રે, સુણે ચંડિ દેવી એક વાત; દુખ મટશે, તે દંપતિ રે, કરશું પૂજા આજ રાત રે. કરશું. ૧૪. એમ કેહતાં પીડા ટળી રે, લહે પલિપતિ વિશ્વાસ; તેહ જ રાત્રે બહુ જાણું રે, ગયા ચંડિકા આવાસ રે. ગયા૧૫. પૂજા કરિ નમી સા કહે રે, લાવો ખગ્ન દીયે મુજ હાથ; અષ્ટાંગનતિ નીર્ભય કરે રે,કરૂં રતન જતન તુમે નાથ રે. કરૂં૧૬. ખજ્ઞ દેઈ શિર નામ રે, મા પલિશ દેહ અસિ ઘાત; ગોવિંદશું મળી ચાલતી રે, હરખે રણમાં લેઈ રાત રે. હરખેવ ૧૭. ખાવા પીવા ના મળે છે, અને ધિંગાણું બદ્દતેર; નારી નદિ નિચ ગામની રે, તછ ભૂપ સમા સમશેર. તછ ૧૮. માતા પિતાને વંચિને રે, જે લાવી હતી ધન કાડ; વ્યસનીથી ધન વેગળું રે, રહ્યાં રણમાં રાંકની જોડ રેરહ્યાં૧૯. તોયે ફૂલક્ષણ ના ગયું રે, કર્મહીણને અવળી રે બુદ્ધિ; નીચમતિ નિચ સંગતે રે, કઈ કાલે ન પામે શુદ્ધિ રે. કોઈ૦ ૨૦. ચોથે દિન ચિકૂરા નદી રે, જળ વેહેતાં જિહાં ભરપૂર નદી તરૂતલ હેઠળે રે, દોય વશિમાં આનંદ પૂર રે. દેય. ૨૧. નિદ્રા વિરણ વશ થયાં રે, જબ રણી ગઈ એક યામ; નઈ તટ શાર્દુલ આવિયો રે, ગોવિંદને લઈ તામરે. ગઢ ૨૨. થરથર ધ્રૂજતી સા ચઢી રે, પાદપ શિર શાખા ધીર; રોતી પશુ રાવરાવતી રે, વળી રાત્રિ ઘોર અંધાર છે. વળી, ૨૩. તિણે સમે બીજે નઈ તટે રે, સનમુખ એક ગી વસંત; મુખ સુંદર પગે પાંગળો રે, લેઈ તંબૂર ગીત ગાવંત રે. લેઈ ૨૪.