________________
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર,
.
.
.
ય: सुखिनि सुखनिदान, दुखितानां विनादे श्रवणहहयहारी, मन्मथ. साग्रंदूत; रणरणकवि धत्तः, वल्लभ. कामिनीनां; કથાત ના પર્વમથ્થાપશેઃ '' ? w
પૂર્વ ચાલ, કંઠ મધુર ગીત સાંભળી રે, રોતાં ચિત વે યુ રે તાસ; ઊતરી નઈ તરી સા ગઈ રે; ધુણી જળકતયોગી પાસ રે. ધુણી ૨૫. દેખી યોગીને મોહી ગઈ રે, કહે મરણ ગયાં ભરતાર; ચિત શાખે તમને વરી રે, હવે આ ભવ તું આધાર છે. હવે ૨૬. યોગી ભણે સત્ય તે કહ્યું છે, પણ હું છું પંગુળ દેહ; કંત અવર કરે કામિની રે, પાંગુળ નરશું શો નેહ રે. પાંગુળ૦ ર૭. લોક અશન આણિ દિએ રે, પછે તુજ દેખી ઉભગંત; સા ભણે ભૂષણ વેચીને રે, ખાઈશુ ન કર મન ચિંત રે. ખાઈશું૨૮. તે પછે તમને શિર ધરી રે, ગામ નગર જઈશું મહારાજ; મધુર ગીતે લોક રીજશે રે, તજી લાજ ત્યાં મોટું રાજ રે. તજી) ૨૯. નયન વચન રૂ૫ દેખીને રે, યોગીએ જા રે હાથ; સા કહે મુજ ભાગ્યે કરીરે, મુજ મળિયા મહેટા નાથ રે, મુજ. ૩૦, જળ લાવો તૂબી ગ્રહી રે, અમલાંગી બહુત પિપાસ, તુંબડું જળ ભરી લાવિને રે, દિએ હરખે રૂપાળી તાસરે. દિયે ૩૧. તવ યેગી ટુકડા દિએ રે, દિન દયના ઠીકર મહિ; ચાર નયન ભેગાં કરી રે, દેય ખાય પિએ ઉહિ રે. દય૦ ૩૨. પાંચ વરસ ખરચી ચલી રે, પછે ભરણે લાવત એક; માંહે બેસાડી યોગીને રે, શિર ધરિ ચાલે બ ટેકરે. શિર૦ ૩૩. ગામ નગર ચહુટે ધરિ રે, નરમાદા ગાવે રે ગીત; લોક સુણી તેહને દિએ રે, અનાદિક વર કરી પ્રીત રે. અશના ૩૪. યોગી જુલમપૂરી તણું રે, થઈ ગણું ઇચ્છા નામ; ભાગ પિએ હકા ભરે રે, ફરે વન રહે ગામોગામ રે. ફરે૩૫. વિષયીને સુખ નહિ કદા રે, કામી નર જગતનો દાસ,