________________
-
3
3
*
.
- નિકાવ્ય - ' ' બેઠા શેઠ તરૂ તળે રે, સો દૂર એસન કરેત ૨. રાજા ૧. કરિ તરૂ મૂળ સાવતી રે, શેઠ લિંબતળ શાંત, વાયસ એક સતિ આગળ રે, વાણી મધૂર વંદંત રે.. રાજ. ૧૪ વાયસ વાણી સાંભળી રે, શિયળવતી ભણે એમ; છાનો રહે તું કુલી રે, પશુ વયણે નહીં પ્રેમ. રાજા સા કહે એકને વયણ થયો રે, કંતની સાથે વિયેગ; વળ તુજ વયણ ચિત્ત ધરું રે, તે મળે પૂરણ ભેગરે રાજા પુછે શેઠ વચ્છ શું કહે છે, એ વાયસની જાત; સાં કહે સસરાજી સુણો રે, સત્ય વચન દુઃખ લતરે. રાજા કુડકપટ છળ ભેદિયા રે, તેહને જુઠ સૂર્ય ગગાજળસમ સજનાં રે, સત્ય વચન સુખદાય રે. રાજા ક ટક તરૂ કરહા રૂચે રે, કરતા ઇડી દાખ; મૌલિ કુળવિચૂકંદરે તેજી આંબા ફળ સાખરે. રાજા શેઠ વદે સત્ય બલિએ રે, ભૂલ ચૂક કરિ દૂર, સા કહે લધુ વય વિનયથી રે, રેહિ ગુરૂ ચરણે હજૂર રે. રાજા, બાંધવ સાથે હું ભણું રે, કાકરતમુહ ગ્રંથ; સુગુરૂ પસાએ મેં લત્યારે, પશું પખિ વચ પથરે. રાજા કાક કહે મુજને દિયો રે, ખાવા કરૂં ભક્ષ, તે તુજને આપે સહી રે, કંચન વર દસ લક્ષ રે. રાજા૨૨. શેઠ વચને તસ સા દિએ રે, કાક ભણી ભણે વાચ; કરિર તરૂ તળ છે ચરૂ રે, કંચન કેરા સાચ રે. રાજા૨૩ શિયળવતિ વચને સુણિ રે, શેઠ ભણે શું સત્ય; સા કહે શાસ્ત્ર ગીરા નહિ રે, હોયે કદાપિ અત્યારે. રાજા. ૨૪. શેઠે ખાવી ભુમિકા રે, લીધા ગણિ દેસ'લક્ષ; શેઠ પ્રમાદ ઘણે ધરે રે, દેખિ કનક પરતક્ષ રે. રાજા૨૫. રથમાં ઠવિ રથ વાળિયેરે, તવ ના ભણે સુણો તાત; મુજ પહર છે ટુકડું રે, પાછા વળિ કિમ જાત રે. રાજા ૨૬. તે કહે બેટા સાંભળો રે, વાંક ઘણું મુજ માંહિ,