________________
૬૮૮
' જેનકાવ્યદેહન. યમુના નઈ જળાધિ લહી, ન િતાસ મજાર. ૭ કુંવર :તરી કાંઠે જઈ, કર ચિત્ત વિચાર; ખિણું સાગ વિયોગ, મઈ, સુતધર કહે સંસાર. ૮. મથુરપુરિ દેખ| ગયા, તિહાં જિન ચૈત્ય નિહાલ; પંચ અભિગમ સાચવી, વંદ્યા અંગત દયાળ. એક શ્રાવક મુખથી સુણિ, તિહુ નાણી અણગાર; મનોરમ વનમાં આવિયા, વંદન જાત કુમાર. ૧૦. 'દિ ની મુનિને સ્વવી, બેઠે ધર્મ સૂણત; અવસર પામી વિનયથી, એણિ પરે પ્રશ્ન કરત. ૧૧.
ઢાળ ૧૧ મી, ( ચાંપર વારિ માંકા સાહીબા કાબેલ મત –એ દેશી.) પૂછે કુંવર મુનિરંજને, કૂણ મેર રૂપાળે; કનકમઈ પીછાં ઝગે, ગતિએ લટકાળે. વિસમય વાત ન વિસરે, જો ચતુર નિહાળે; મધુર રસિક ફળ ઔષધિ, મુખમાં ઓગાળે. વિસમય૦ ૨. દેખિ વને હું શિર ચઢ, ઘડિ દેય ખેલાવ્યો; નભ ચઢિ નઈ જળ નાંખિયો, ફરિ નજર ન આવ્યો. વિસમય૦ ૩. જ્ઞાનિ કહે ભવ તેરમે, તું' સુરપુર વાસી; વસૂદત નામે શેઠિયા, પ્રિયા ચાર વિલાસી. વિસમય ૪. તેહમાં એક અણુમાનિતિ, નવિ નજરે જેવે;
ખભર રહેતી વેગળી, દિન રાતે રોવે. - વિસમય પ. તપ જપ કષ્ટ ભવ ભમિ, થઈ વ્યંતર દેવી; ભવ ભવ તે તુજને નડ, ઘણી વાત શું કેહેવી. વિસમય૦ ૬. મૃગસુંદરિશ દેખિને, આકાશે જતિ; પૂરવ વેર સંભારતાં, ભરિ ખેદે છાતિ. વિસમય છે. મેર રૂપ કરી તુજ હરિ, સરિતામાં ધરિયે; ખેદ ઘણે હણવા તણો, તુજ પુજે સંરિયો.' વિસમય ૮. કલેશ ન ધર નારિશું, ઘરમાં કોઈ વેળા;