________________
શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર. ૧૮૯ જે વછે સુખ, સંતતી, લક્ષ્મિના મેળા વિસમય ૯. લલનાં લક્ષમીરૂપ છે, નરને ઘર માંહે, રીસવતાં, રીસાઈને, જાય , અતર દાહ વિસમય૦ ૧૦. નારિને ઘરથી કાહાડતાં, લક્ષ્મિને કહાડી; સુખ નવિ પામે તે કદા, વાવિ વિખની ઝાડી. વિસમય ૧૧. સંસાર દાહે ત્રણ છે, વિશરામની છાયા પુત્ર કલત્ર ને ગુણભર્યા, સજ્જનની માયા. વિસમય ૧૨. વળિ નિશિદિન નારી વડે, નહિ ઘરની ચિંતા; ચાકર. સત સેવા કરે, પણ નિર્જ. નવા હતા. વિસમય ૧૩. જગમાં દુર્લભ નારિયે, ગુણ ત્રયે વખાણું; સહસ દૂષણ દૂર, તજે, એ પડિત વાણી. વિસંમય૦ ૧૪. સુત ઉત્પતિ નંરિથી, ઘર ભાર ઉઠાવે; પતિમરણે ભેગી બળે, તસ કિમ દૂહવાવે. વિસમય૦, ૧પ સરસ અશન દિએ કતને, લખું પોતે ખાવે; દુખની વેળા સખાઇ છે, ૫ણું દૂર ન જાવે. વિસમય ૧૬. તે સ્ત્રિ જે બળતી રહે, નહિ પુત્રના મેળા, વેપારે લાભ ન નીપજે, રેહે દળદર વેળા. વિસમય૦ ૧૭. વેરે દૂવે અતિ આકરું, બહુ ભવ દુખ પાવે; વીર પ્રભૂને વ્યંતરી, શિતળ જળ છંટકાવે. વિસમય ૧૮. જે નર ઘરનારી, તજી, કરે પરઘર મેળા; ધન હાણ પ્રિયાં સવી, તસ વેઠી વેળા. વિસમય ૧૯ એક ગામે એક રાજવી, તસ પુત્ર ભલે; ખચ્ચર ઘોડી જેનમિય, ઘર મેહેટ વછેરે. વિસમય ૨૦. નામ ઊજાગરો તેહનું, ઘરે બાંધે ખાવે મધુભટ વિપ્ર તે ગામમાં, પરીકરશું રેહવે. વિસમય ૨૧. ઊંધ નામે મહષિ ઘરે, મણું દૂધ કરતી;
તસ વૃત વિકતા વિશે, ઓછી ચલતી. વિસમય રર. " ધૃત વેચણ દરબારમાં, એક દિવસે જાવે;' '