________________
દંપ૮
જૈનકાવ્યદેહને. વ્યાધી વ્યસની વિષધરા, માગણથી સવિ દૂરઆજ નિશાએ ચાલશું, સુખભર રેહે અહિ; મુજ માતાની સેવા કરો નિત ઊછહિ. રત્નસર એમ સાંભળી, બોલે થઈ ઉજમાળ; મિત્ર વિયોગે દેહ એક ધરિએ કેતો કાળ. સુખ દુખ માંહિ સખાઈ જે, તે જગ મિત્ર કહાય; તુમ સાથે અમે આવશું, દેહ જિહાં તિહાં છાય. કાકાર્ય વિચારણું, કેરવી મિત્રને કામ; પ્રીત કરીને જલાંજલી, દેશું સ્નેહને નામ. બિહુ જણ એક મતે કરી, નિશિએનિકળિયા દેવ; શબ્દ શુકુન શાસ્સે કહ્યાં, તે પણ સુંદર હોય.
ઢાળ ૨ જી. (તમે વસુદેવ દેવકીના જાયાજી લાલજી લાડડાએ દેશી) ભણે શાસ્ત્ર શુકુન વિચાર છે, ચતુર ચિત ચેતો. સુણો લેશ થકી અધિકાર છે; ચતુર ચિત ચેતે. પ્રાપય વસર્જય ગછ છે, - ચતુર સુખે જાઓ નિમુચ નિગચ્છ જી. ચતુરે ૧. કરે સિદ્ધિ શબ્દ એ રૂડા છે, ચતુરા વદે વિપરિત સાતએ ભુંડા છે, ચતુર તેલ મર્દન વમન મુંડાવે છે, ચતુર કરી મિથુન રોતો જાવે છે. ચતુરો, ૨. મછ પય મધ તક ને દારૂ જી, ચતુરે૦ તેલ ખાઈ ગામ ન ધારૂ છે; ચતુરા, પત્નગ દેખી મંજાર, છ, ચતરે કરિ કલહ રૂજુવાળા નારિ જી. ચતુરે ૩ઘર બળતે વૃષ્ટી અકાળ છે, ચતુરા શબ સુતક સ્ત્રિ પેટ બાળ જી; ચતુરાઇ કરિ સ્નાન રીસ મન ધારિજી, ચ૦