________________
શ્રીમા વીરવિજ્યજી—ચંદ્રશેખર
પ૭
રૂપવંતી પૂર નારિયો રે, રંજન કરતો તાસ; -ધન આપી ક્રિીડા કરે રે, લેઈ જાય વનવાસ. સુગુણ ૧૧. પ્રજા લોક ભેગા મળી રે, વિનવતા જઈ રાય, ચિત્રસેન ચિત્રક જિસે રે, દુનિયાને દુખદાય. સુગુણ ૧૨. પુત્રપરે પાળ પ્રજા રે, સાહિબ તુમે ધરિ નેહ, , , તુમ સુન જગ ઉનમાદથી રે, રહિએ કિણિપરે ગેહ. સુગુણ ૧૩. સુણિ નૃપ વચન સુધારસે રે, સિચિ વિસર્યા તેહ; ચિંને નૃપકુળ ઉજળે રે, મશિ કુર્વક સુત એહ સુગુણ૦ ૧૪. રહયત ઉદવેગે કરી રે, જાય વિદેશ નિદાન, કચનને શું ડિજિએ રે, જેહથી ટૂટે કાન. સુગુણ ૧૫. આવ્યો કુંઅર નૃપ આગળ રે, બેઠે કરિય પ્રણામ; બીડ ત્રણ અવળે મુખે રે, રાજા આપે તામ. સુગુણ૦ ૧૬. ચિત્રસેન વિસ્મય લહે રે, એહ કિ ઉતપાત, ચિતા ચિતમાં વ્યાપતી રે, જાણે વજન ઘાત. મુગુણ૦ ૧૭. રાય કૃતાંત સમો કહ્યો રે, રૂહ કરત વિનાશ, એમ ચિંતિ બીડાં ગ્રહી, પહોત જનની પાસ સુગુણ૦ ૧૮. બીડાં ત્રણ તાતે દીયા રે, શું કરવું હવે કાજ, મા કહે દરે ટળે રે, તુમથી ગઈ અમ લાજ. સુગુરુ) ૧૯. એમ કહિ અગજ મોહથી રે, રત્ન દિએ તસ સાત, સબળ દેઈ માતા કહે રે, રેહેશો નહિ પરભાત. સુગુણ૦ ૨૦. ખડગ ઢાલ લેઈ નિકળ્યો રે, ચરણ નમી નિજ માત, મિત્રને મળવા કારણે રે, રત્નસાર ઘર જાત સુગુણ૦ ૨૧. ત્રિએ ખડે એ કહી રે, ઢાળ પ્રથમ રસ લેશ, શ્રી શુભવીર કુઅર તણો રે, પુન્ય ઉદય પ્રદેશ. સુગુણ૦ ૨૨,
દેહરા, વાત સુણાવિ મિત્રને, કહે જઈશું પરદેશ; ભુજબળથી લક્ષ્મી લહી, કરશું સકળ વિશેષ મુજ અવગુણ દેખી કરી, તાતે નરા હજૂર,