________________
શ્રીમાન વીરવિજયજી –-ચંદ્રશેખર.
૬૫૩
ફાસુ મુળ ફળ પત્ર પડ્યાં લક્ષણ કરૂં. માહારા લાલ. ૧૫. ચંપળ વિષય ખળ સંગતિ રહેવું લોકમાં, માહારા લાલ. વળી સોગ વિગે વસવુ શોકમાં; માહારા લાલ એમ કેહેતિ રહે છે પશુમેં નત જે ગ્રહ્યું, માહારા લાલ. શુક વદે નર તમે પૂછ્યું તે મેં સવિ કહ્યું.
માહારા લાલ. ૧૬. નૃપ કહે ઉઠશું તુમ સાધમિક વદિને,
માહારા લાલ. એણીકા ભણે રાજ ન જાવ છ ડિને, માહારા લાલ. વન તપ કરતાં સમકિતધર શ્રાવક મળ્યા, માહારા લાલ. જિન પુજન વનવાસ મારથ મૂજ ફળ્યા. માહારા લાલ. ૧૭, થઈ મધ્યાનની વેળા જળમજન કરે, સાહારી લાલ. વન ચેત્યે આશિર પૂજા અનુસરો; માહારા લાલ. અમે પણ જિન પુજા કરશુ વિધિએ ખરે, માહારા લાલ એમ કહિને બિહુ જણ જે જિન પૂજા કરે. માહારા લાલ ૧૮. નિશિહ પ્રમુખ ત્રિક સાચવને નીસરે, માહારા લાલ રાજ્ય કીર દરશિત તરૂ ઘરમાં સચરે; માહારા લાલ. એણિકા જળ ફળ લાવીને ભેટ જ ભરે, માહારા લાલ ખાનપાન ખિણ વિસમી એણી ઊચરે. માહારા લાલ, ૧૯. સામુદ્રિક ભણિ તુમ લક્ષણ શુભ દેખીયાં માહારા લાલ. લોહચમકારે મુજ ચિતડાં સ હરિ લિયાં; માહારી લાલ. એમ કહિ ભાષા કળા નીતિ શાસ્ત્ર કથાવતી, માહારા લાલ. એણકા તિહા કીર કુઅર મન રજતી. માહારા લાલ ૨૦. એણિ કહે તુમ દેશ જાતિ કુળ વંશ ો. માહારા લાલ. સાધર્મિક આગે કહેતાં અંતર કિશો; માહારા લાલ. કુઅર ભણે કાશીપતિ પુત્ર પિછાણ, માહારા લાલ કેવળી વયણુથ નામ અમારું જાણજો. માહારા લાલ. ૨૧. સુણિ વિસમિત શુક એણીકા આન દિયા, માહારા લાલ. સમરિ કુરે ત્રિલોચના દેવિ આવીયાં; માહારા લાલ. વાત સુણિ વર ભૂષણ વસ્ત્ર મગાવતી, માહારા લાલ. મૃગસુદરી ધરિ નામ એણીને પહેરાવતી. , માહારા લાલ. ૨૨. વિરચી વિમાન સરવને લાલે પદમપુરે, માહારા લાલ. આગળ જઈ નૃપ પાને શુક વાત જ કરે; માહારા લાલ.