________________
ઉપર
જૈનકાવ્યદેહન. વિદ્યાધર દેય કેવળીને પૂછે ફરી. સ્વામિ કહો એ સમકિત પામશે કે નહીં, જ્ઞાની વદે આ ભવ સમક્તિ લેશે સહી; ખેટ ભણે કુણ એહને ધર્મગુરૂ થશે, મુનિ કહે મુજથી કીર એ શુકથી પામશે. ચંદ્રશેખર નૃપ નંદ એણિ નામ ટાળશે, મદનમંજરી મૃગ સુંદરી દેયને પરણશે; મદનમંજરી કેવળી એમ મુખથી સાંભળે, સત્ય વચન દાદાનું કરણ મુજ મેકલે. તવ સુણ ઉત્તમ રાજકીર હું નીકળે, વન ગિરિ ભમતાં રેવાતટ તસ જઈ મળે; મૃગટોળે ભમતી આ દિઠિ એણિકા, શુક જાણિ મુજશું ધરે પ્રેમ એ બાળિકા. ભક્ષાભક્ષ વિવેક મણના વ્યવહારમાં,
જૈન ધરમ સમજાવી સમકિત સારમાં; { પુરવ ભવની વાત સુણાવી અદભૂતા, પદ્મરાય પુત્રિ તું નહીં હરણી સુતા. પૂરવ ભવ પતિ વયરિએ વનમાં તજી, ભટકે કિશું વનવાસ પશુ ભેળાં ભજી;
વન વય વહિ જાય અરણ્ય જિમ માલતી, આ વનવાસ તજી નર વાસ કરો રતી. મદનમંજરિના મેળા કરાવું મોજમાં, ગીત વિનોદ તજી શું રહેવું રીઝમાં; ચંદ્રશેખર પણ મળશે પુન્ય દિશા બળે, કેવળી વયણ ન જુઠું જે મેરૂ ચળે. રાજાની થઈ રાણિ સુખે લિલા કરો, ગુરૂમુખ ધર્મ સુણિ પરભવ સફળે કરે; એમ સુણિ સા કહે મુજને આ વન સુંદરું,
માહારા લાલ. ૮, માહારા લાલ. માહારા લાલ. માહારા લાલ. માહારા લાલ, ૯. માહારા લાલ. માહારા લાલ. માહારા લાલ. માહારી લાલ. ૧૦, માહારા લાલ. માહારા લાલ, માહારા લાલ. માહારા લાલ. ૧૧ માહારા લાલ. માહારા લાલ. મહારા લાલ. માહારા લાલ. ૧૨, માહારા લાલ. માહારા લાલ, માહારા લાલ. માહારી લાલ. ૧૩. માહારા લાલ. માહારા લાલ. માહારા લાલ. માહારા લાલ. ૧૪. માહારા લાલ. માહારા લાલ, માહારા લાલ..