________________
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર. ૧ જોતિષ ચદે કોંધ ભર્યો નિરજ વે. માહરા લાંલ. ૧. કઈક કેવળી પાસે નિજ પરભવ સુણે, 'મહારાલાલ.
ધે ભર્યો મન ચિંતે પ્રિયાએ મુજ હણે; '' મહારે લાલ. દુરાચારણિ નારિ એ કિહાં જઈ ઉપની, માહારા લાલ. હવે તે સુણજો વાત શ્રીમતિ નારી તણી. માહારા લોલ. ૨. કઈ ભવાંતર પુન્ય ઉદયથિ તિએ મળી,
માહારા લાલ. પાપતણું ફળ ભોગવિ નરકથી નીકળી;
માહારાં લાલ. બાધવ મુનિ દરશનથી નરગતિમાં ગઈ, માહરા લાલ. પદ્મપુરે નૃપ પક્વતણી કન્યા થઈ. મહારા લાલ. ૩. દેખિ વિર્ભાગે સિંહદેવ જનમી જિકા,
માહારા લાલ. લઈ નાખિ વધ્યગિરિ વન બાળિકા; માહારા લાલ. નિર્દય પાપીને નહિ કરૂણું એક ઘડી. માહારા લાલ. કિસલય કમળ પત્રે પુન્યથકી પડી. માહાર લાલ. ૪. શીતળ પવનનિ લેહેરે સજક થિ હતી, માહારા લાલ. દુશ્મન ચિત્યું ન થાય રતિ જસ જાગતી; માહારા લોલ. એક સગર્ભા હરણિ તિહાં તવ આવતી, માહારા લાલ. કન્યા પાસે પ્રસવ થયો પેટ વેદનપતી.
માહારા લાલ. ૫. જાણે જયાં દેય બાળ મે સા આર્જવવતી, માહારા લાલ. બેહુને ધરી સ્તન નિચિ પડી ધવરાવતી; માહારા લાલ. મોટા કર્યા દેય બાળ તિણે થાનક રહી, માહારા લાલ. કન્યા પુન્ય પસાય થયો ભય કે નહીં.
માહારા લાલ. ૬. હરણ વાનર બાળકશું ભેળી રમે, માહારા લાલ. વનફળ ખાતી વન પામી તિમ ભમે; માહારા લાલ. વન કુંજે ઘર શયન વિશાળ શિળા તળે,
માહારા લાલ. દેખી સંખરી અંગ ધરી ફરે વલકલે. માહારા લાલ. ૭. પખિ પશુ સગે રહે મણુએથી નાસતી. માહારા લાલ. તે તમે દિદિ કમ્રગ ટોળામે જાવતી;
માહારા લાલ. કેવળી કેહે અમ પરભવની એ સહેદરી, માહારા લાલ.