________________
શ્રીમાન વિરવિજ્યજી–ચંદ્રશેખર, ૬૪૭ લધુ વયે તાપસ વ્રત ધરે, વૈરાગે વન વાસ. - ૧. તવ સનમુખ સા નવિ જુવે, ન દિએ ઉત્તર જામ; રાજકીર તવ કુંઅરને, ઉત્તર દેવે તામ. - ૨. સુણિ ઉત્તમ અમ સ્વામિની, તુમથી બહુ લજવાય, વળિ સંગતિ પશુ પક્ષની, તિણે નરથી શકાય. પણ અચરિજ સુણવાભણ, પૂછયા પ્રાર્થન' રગ; * તસ ઉત્તર જે નવિ મળે, તો હેય પ્રાર્થના ભાગ. * તિણે તુમને માંડી કહું, મૂળ થકી અધિકાર; ગુણિના ગુણ સુણવાભણ, સજ્જનને બહુ યાર.
* ઢોળ ૧૦ મી. (સાબરમતિએ આવ્યાં છે જળ પૂર જે, ચારેને કાડે માતા રમિ બન્યા–એ દેશી.કે.
નદી નર્મદા દક્ષણ ત્રટે વિભાગે રે, દેવાટવી નામે મહા અટવી વચ્ચે; એક વડનો તરૂ શાખ પ્રશાખ વિશાળ જે, તે વડમાં બહુલા શુક માળા રચે; તેહમાં એક મોટો શકરાજ મચે.
૧. જ્ઞાનીને મેળા મળવા દેહીલા, મૂરખના મેળા પગ પગ સહીલા. એ આંકણી. તે શુક સુડીને સુત જ રૂડે રે, • સુડો રે • વન વય મેહટ ભય; ઉષ્ણ રૂતુને કાળે જળ અન પામે રે, તાળુ કઠ સોસે તિમ તરસ્યો થયે; તરૂતળ શિત છાયા દેખિ તિહાં ગયો. જ્ઞાની. ૨. આહેડી શુક ઝાલીને લઈ ચાલે રે, પલિપતિને જઈ તેણે ભેટ જ કર્યો, રૂપે રૂડો સડે નીલ નિહાળી રે, રાજકિર નામ કરિ પજર ધર્યો, તેણે ભરૂચ ભૃગુ નૃપને ઘર મોકલ્ય. જ્ઞાની. ૩,