________________
શ્રીમાન્ વીરવિજયજી–ચંદ્રશેખર.
દરૂપ
કુંઅર પૂછતાં તે કહે છે, મણિચુડ પેટ નરેશ રે; તસ સુત હું શખચૂડ છું છે, ગુરૂ સુણી ઉપદેશ રે સાહસિક. ૨૦ જાત્રા જતા ઈહા આવિ છે, ચૈત.ઓલો અજાણ રે; આકાશથી હું ભૂઈ પડ્યો છે, વિદ્યાની થઈ હાપ્ય . સાહસિકો ૨૧. કુઅર કહે શખચૂડને છે, વિદ્યા લિઓ મુજ પાસ રે, સાધા કહીને સધાવતા છે, વિદ્યા ફરી દેઈ તાસ રે. સાહસિક ૨૨.
ખેટ વિમાન રચિ કરી છે, કુ અને લહી ઉપગાર રે; વિદ્યા વિધી બહુ રૂપણિ છે, દેઈ ગયો ગિરનાર રે. સાહસિક. ૨૩. બિજે ખડે રાસની છે, એ કહી પચમી ઢાળ રે; શ્રી શુભવીર કુઅર વિહા જી, સાધી વિદ્યા વિશાળ રે સાહસિક. ૨૪
દેહરા, સિંહ અને વળી પાંખ, તિમ લહી વિદ્યા સાર; મલપતો મારગ ચો, એકણું પીડ કુમારસાથ લઈ પરિકર ઘણે, વરીયો એક સથવાહ, પરવા નીકટ સરોવરે, ઉને દેખી સુછાંહ સારથપતિ ચિતા, બેઠે તબૂ ગેહ; પૂછ તા કહે કુમર, છે અમ ચિતા એહ ભિલ્લની પાલિ ગિરિ વચ્ચે, વસતા સબર અનેક; ભીમ નામને પલ્લિપતી, લુટ તો અતિરેક ખબર વિના આવી ચઢ્યા, હવે કુણ કરવું કાજ, તે ચિતા ચિતમા વશી, ઈહાં કિમ રેહેશે લાજ. કિહા જાઉં કુઅર ભણે, જવું કરણુટક દેશ; નૃપ કહે નિર્ભય થઈ રહે, માં ધરો ભય ભિલેશ કેસરીસિહની આગળે, સબરા હરણ સમાન; શેઠ વદે તુમ નજરથી, જિમ રવિ તિમિર વિતાન શેઠ વસુદત ચિતવે, ધૈર્ય બળી નર એહ; નમિ તેડિ સહ ભેજને, રાતિ વસ્યા ધરિ નેહ,