________________
દિ૪
જેનકાવ્યદેહન.
- ભજે કુલિસગિરી મોટકા છે, અકુંશ ગજ વશીકાર રે; તજે અધિક તે ગુરૂ કહો છ, દીપક હરે અધંકાર રે. સાહસિક ૬. સા કહે તુમ વચને કરી છે, થઈ પરતિજ મુજ સાર રે; પાકે સીગ ચાંપી લીધો છે, જાણિ એ ભટ આકાર રે. સાહસિક૭ વાત સુણે એક માહારી છે, આ નગરે અમ વાસે રે; મુજ પતિ નૃપ સેવા કરે છે, નિશ દિન રહેને પાસ રે સાહસિક ૮. શાસ્ત્ર રમણને ભૂપતિ છે, ધિરપણે કદી નવ હાય રે; વાત પિશુન મુખ સાંભળી છે, રીસે ચડે નૃપ સેય રે. સાહસિક ૯. હુકમ કરી કેટવાળને છે, મુળી ધરો મુજ નાહ રે; અસન કરાવા નિશિ સમે છે, આવી ઇહાં ઉછાહ રે. સાહસિક. ૧૦ ઉચી સુધી પહોતી નહી છે, હું અબળા બળ રોય રે; મુખ દેખી ભેજન કરૂ છુ, ખંધ ચઢાવે કેય રે. સાહસિક ૧૧. ઈચ્છા પુરણ મુજ શિર ચઢી છે, થિર થઈ કર કહે રાય રે; ખધ ચઢી તવ સાતિહા જી, કાતીએ કાપી મંશ ખાય રે. સાહસિક૧૨.
તણે ખંડ એક પડ્યો છે, કાપતા નિજ ખધ રે; કુંઅર તે લઈ નાસા ધરે છે, મંશ મૃતક દુરગ ધ રે. સાહસિક૧૩. નવ ઉચું જોઈ ચિંતવે છે, હું હિ વંતરી કેય રે; છલ કરીને મુજ મારવા જી, કંદ રો એ સેય રે. સાહસિક. ૧૪. કુઅર વદે રે પાપણું છે, જાણ્યું તુજ ચરિત્ર રે; બંધથી નાખી ભુતળે જી, હિંસક અસુરિ અપવિત્ર રે. સાહસિક. ૧૫. ખડગ રહી જબ ઘા દિએ છે, નાઠિ લઈ શરિર રે; ગગને જતાં કુંઅરે ગ્રહિ છે, ખિંચિ લિયુ તસ ચીર રે. સાહસિક૧૬. સૂર મદિર સૂતો જઈ છે, ચાલ્યો ઉડી પરભાત રે; જરણું પરણું ઉતરી છે, ચિત્રગિરિ જાત રે. સાહસિક૧૭. નિહાં એક વનની કુંજમાં છ, દીઠે જૈન પ્રાસાદ રે; કલ્પતરૂ મરૂ ભુમીએ , દેખી લહે આલ્હાદ રે. સાહસિક૧૮. શાતિનાથ પ્રભુ દેખિ છે, વંધ્રા ધરિય વિવેક રે; રંગ મંડપ જબ આવિ છે, તવ દ નર એક છે. સાહસિક. ૧૯.