________________
શ્રીમાન વીરવિજયજી.–ચંદ્રશેખર.
દર
કણિધરકી મણીકે રહે, સતિ સીલન ભજે, ઉસમે કેઈ નફા નહી, સતિ સુરસેન ગજે. ઉસમે૨૮ રાય ભણે એક બેર તુ, ઈનકુ ઈહાં લાણું, હોનાર હે સો હયગા, ખુશી વા પછતાણા - હોનાર૦ ૨૯. તવ તે સુર રતિસુંદરી, સુતિ સજ્યા લેવે; નિરભાગકુ શેવધી, યુ ભુપકુ દેવે નિરાભગી. ૩૦ શિયળ અખડે સા રહે, ઘર પાસે પનોતિ, તુમ રૂપ પટે આ લેખક, કરે ભજન જેતી. તુમ ૩૧. શ્રી શુભવીર કુઅર સુણિ, ગણું પદ પુજી; લલિત પદે ભણું ઢાળ એ, ખડ દુજે દુજી લલિત) ૩૨.
લાલ
-
જે
જ
ઝ
ગણુ વયણ સૂણિ ઇસા, હરખિત ઓ વિશેષ, પણ કાન્તા હરણે કરી, પા ચિત્ત કલેશ તસ ઉપાય વિચારિને, કહે યોગણને તામ, વિદ્યા વિધિ તુમ નજરથી, સિજે વછિત કામ જોગણ અનુમતિ પામિને, જયમડળ બલિદાન, ખેટક ચિત્ત વિધિ સાચવી, બેઠે કરિ એક ધ્યાન ઉત્તર સાધક બિહુ રહ્યા, યોગની આસીશ, પૂન્ય બળે સિદ્ધિ થઈ, સાધત દિન એકવીસ રચિત વિમાને બેસિન, પરમ યશોમતી પાય, સુભગાપુરી વન ખંડમા, મિત્ર સહિત તે જાય. હવે રાતસુદરી દેખીને, ચિત્રસેન ભુપાલ, રૂપે મલ્યો એણિ પેરે, વચન વદે સુકુમાર તુમ હમ મેળા મેળવ્યા, દેવે સરખી ડિ; પ્રેમે અમ સાથે રમાં, પુરવછિત કાડ સા કહે તુ કુણ રક છે, મુજ પતિ સિહ સમાન, સિહની નારી સિહ વિણ, ન ભજે એર કુઠામ સાંભળી એમ એક મદિરે, રાખી તાસ નરેશ, નિત્ય પ્રત્યે આળ ઘ કરે, નવ નવ વચન વિશેષ.
સ
+
5
=
5