________________
૬૨૬
*
નકાવ્યદોહન
પંકા શંકા તન ધરી, ભણે લેક હજુરી; સૈગંધિક ગુણ દેખકે, લિએ નર કસ્તુરી. સાગધિક. ૧૪ નિશિ માતગી ભેગવી, નૃપ નિચ નિહાળા, દિલ વૈરાગે ભેદિયા, મટિ મહકી ઝાળા. દિલ ૧૫. જૈન મુનિ વનમાં સુણી, ગઈ સખિયાં સાથે, સેચી વયણ સુધારસે, કરિ શિતળ નાથે. ચી. ૧૬. દિક્ષા દુકર જૈનકી, હમુ નહી પળાય; સસાર બૂરા છેકે, મેને યોગ ધરાય. સ સાર- ૧૭ સમકિત મુલ દ્રત પચ એ, મેરે દિલમેં છપાય, જૈન જ્ઞાન તપ ધ્યાનથી, એહી નાણુ ઉપાય. જૈન ૧૮.
ગીપણે વનવાસમે, પાંચ વર્ષ તે જાતાં; અબ સુનહો તુમ રાજવી, પ્રીયા કંચુક બાતાં. અબ૦ ૧૯. એક દિન રાજ કચેરીમે, પરદેશી આયા, ભૂપ ભણે અચરજ કહો, કઈ ગામે દેખાયા. ભુપ૦ ૨ ૦. સે કહે કનકપુરી ધણી, છતારિ કહાવે; તસ બેટી રતિસુંદરી, રૂપ રંભા ગાવે તસવ ૨૧. દેવે દિઓ એક કચુઓ, કહુ શોભા કેતિ; ગ્રહમડળ ગગને રહી, જે તસ જ્યોતી. ગ્રહ૦ ૨૨ રાય સુણી સુર મિત્ર, બળિદાને બોલાયા; કચુક હરણકી બાતસે, ઉનકુ સમજાયા કચુક. ૨૩સુર કષિ રૂ૫ બનાયકે, નઈ તરૂપર ગાજી; હરિ કચુક દેઈ ગયા, કયા રાયકું રાજી. હરિ. ૨૪. કચુક દેખી ભૂપતિ, દિલમેં યુ થા; કચુકધર કાન્તા કશી, પુન્યવત પાવે.
કચુકધર૦ ૨૫. મુજ ભાગ્યે એ ભામની, જે દેવ મિલાવે; તવ હમ જન્મ સફળ હવે, ડિ જુગતિ થાવે તેવ૦ ૨૬. મિત્ર દેવ બોલાયકે, ફેર કામ ભળાયા, અપને તીર જરથું ભણે, કયા ફોગટ માયા. નૃપને ૦ ૨૭.