________________
શ્રીમાન વીરવિજયજી—ચંદ્રશેખર. ૨૩ ઉત્તમ પુરૂષ જે આદરે રે, તે હવે નવ નિધિ રે. રાગે૧૫ ૌરી પન્નત્તિ સ્વગામિની રે, રૂપ પરાવર્તકાર રે, વિદ્યાધર પ્રેમે દિએ રે, કુમરને વિદ્યા ચાર . રાગે૧૬. કુમર ચા ગિરિ ઉપરે રે, બેટ ગયો નિજ ઠામ રે, પર્વત શિખરે દેખિયુ રે, કાળિ દેવીનું ધામ રે. રાગે. ૧૭. નર દય રેતા સાંભળી રે, મદિરે પિોહો રાય રે; દીઠા તિહા નિજ મિત્રને રે, ચદન ચરચિત કાય રે રાગેટ ૧૮. જેગી દેય જપિ મત્રને રે, બિહુ શિર ઠવતા ફૂલ રે; અદશ રહી નૃપ ચિતવે છે, કાઈ કરે પ્રતિકૃળ રે. રાત્રે ૧૦. મૂડમાળ ગળે ધારણી રે, દુષ્ટ નજર વિકાળ રે; મહિષ ઉપર બેઠી થકી રે, કાળીકા દેવી નિહાળ રે. રાગે. ૨૦. રગી રૂધીરે ભૂતલા છે, આગે અગનિન કુડ રે, હવન કરવા ઉઠિઆ રે, ધરિ અસિ યોગી પ્રચંડ રે રાગે. ૨૧. તે દેય રાકને એમ કહે રે, ઈષ્ટ દેવનું કરો ધ્યાન રે, ખગે હણી શિખીમા ધરી રે, માતને દેઉ બળીદાન. રાગે૨૨. તે કહે જૈન ધરમ રૂચિ રે, ચંદ્રશેખર ભૂપાળ રે; તાસ ધરમ સર અમ કરે રે, સેવકની સંભાળ રે. રાગે. ૨૩ યોગી કહે અમે ઓળખો રે, અમ ગુરૂનો હણનાર રે, પણુ ગુરૂએ ગગનેં ધર્યો રે, હજુઅન ભૂ પગ ચાર રે રાત્રે ૨૪. ભૂત ભક્ષણ વે હેચી લીયે રે, તે તુમ સી કરે સાર રે, સાભળી સિહયું ગાજિયો રે, બેલે રાજકુમાર રે રાગે૨૫ પેરે પાપિ જેગટા પાપણી રે, સુરી તુજ માત રે, નિત નિત નિર્બળ નર ગ્રહી રે, ભલ કરે કરિ ઘાત રે. રાગે. ૨૬. વળિ તુમ ગુરૂએ વાટડી રે, કરૂ મેળાવો આજ રે, ગગન કુરત મે પામીઓ રે, જિમ ૫ખી ને બાજ રે રાગે. ૨૭. જોગી સુણું સનમુખ થયા રે, કુમરે ગ્રહી તવ દય રે દેવી દેખાતા નાખિઆ રે, ભસ્મ હુતાશને હાય રે રાગે૨૮. દેય મિત્ર લઈ નીકળે છે, સાવર સ્નાન કરત રે,