________________
કરર
જેનકાવ્યદેહન. રાગે રે ગિત રતિસુદરી રે. ( એ આંકણી.) ૧ તે હવે લાહલ થયો રે, સુમટ દિશોદિશ ધાય રે; બાણ ગગન મલતાં ઝખે રે, દારૂ અવાજા થાય રે. રાગે. ૨. શાખા મૃગહી કહુ કરે રે, દપતી ચિતડે હલાય રે; નઈતટ આવી પૂછતાં રે, કુમરને ભટ ઉચરાય . રાત્રે ૩: સાહિબ જળ ક્રીડાવશે રે, જોતાં ભટ પરીવાર રે; ક ચુક કપિ એક લેઈ ગયો રે, પુઠે પડયા અસવાર રે. રાગે. ૪. તે પણ પાછા આવિઆ રે, દીઠે કમિ નહિ કેય રે; વાત સુણી વળખી થઈ રે, રાણી તિહાં ઘણું રાય રે રાગે કમર પ્રિયાને એમ કહે રે, જાઓ તમે સવિ ગેહ રે; કંચુક સાત માસમાં રે, આવશું લઈ તેહ રે. રાગે. એમ કહિ કુમર સધાવિઆ રે, ચંદ્ર નાડિ સર જેય રે; શબ્દ સકુન પખિ તણું રે, તે પણ સુંદર હોય છે. રાગે છે. સિંહપુ મારગ માહાલતો રે, ચઢયો એક ગિરિ શગ રે; બહુ વિધ તિક દેખતે રે, વનફળ જળ સર સંગ રે. રાત્રે ૮. વૃક્ષ અશોક ઘટા તળે રે, દીઠે સાધક એક રે; માનપણે ઉભું રહ્યું રે, કુમર ધરિય વિવેક રે. જાપ પુરે કરિ તે વદે રે, ભલે પધાર્યા આજ રે; આકૃતિએ ગુણવંત છો રે, લક્ષણથી નર રાજ રે. રાત્રે ૧૦. કુમર ભણે મુજનેં કહો રે, જે અમ સરખુ કાજ રે; આગે ઉત્તમ ઉપગારમેં રે, દીધાં દેહ ધન રાજ રે. રાગે. ૧૧, તે કહે હુ વિદ્યા ધરૂ રે, દિયે કામિત ગુરૂ રાય રે; મંત્ર સાધન વિધિએ કરું રે, કઈ સુર કરે અંતરાય રે. રાત્રે ૧૨. ઉત્તર સાધક નર વિના રે, મન્ન રહે નહી ઠામ રે; તણે કરું તમ વિનતિ રે, અવધારે ગુણ ધામ રે. રાગે. ૧૩. ઉંમર કહે સાધો સુખે રે, ચિત્ત કરી થિર થેભ રે; ‘ઉત્તર સાધક મુજ થકા રે, કૂણ કરે તુજ ખોભ રે. રાગે. ૧૪. કુમર પ્રબળ પૂણ્ય કરી રે, વિદ્યા થઈ તસ સિદ્ધ રે;
'