________________
શ્રીમાન્ વીરવિજયજી,—ચદ્રશેખર.
ખંડ ૨ જશે.
દાહરા
જય જય તુ જગદીશ્વરી, જગદંબા જગત્રાય, અહિરીયા મુખક જવાસિની, વિદુખા માત કહાય તું ત્રિપદિ ત્રિપુરા તથા, તું ત્રિરૂપમય દેવ, શક્તિ સરૂપે ખેલતી, નવનવ રૂપ ધરેવ જે ત્રિભાવનમાં ત્રિહપદે, તે
સવિ તુમ આકાર, નિત્ય અનિત્ય તથા વળી, નિત્યાનિત્ય વિચાર અભિનવ આદિ શક્તિ તુ, તિહુકાળે થિર ભાવ, તે સરસતિ નિમને નમુ મુજ ગુરૂ પ્રબળ પ્રભાવ પ્રથમ ખંડ અખંડ રસ, પૂરણ હુએ સુપ્રમાણ, ખીજો ખંડ કહુ હવે, સુણો ચતુર સુજાણ Àાતા જાણુની આગળ, વક્તા વચન પ્રમાણ, સ્વાતી જળ શુક્તિ મુખે, મુક્તાફળ બધાણ ઇક્ષુ ક્ષેત્રે મૈધ જળ, પય સાકર સકાસ, ત્રણ સભાÀાતા તણી, નદી સૂત્ર પ્રકાશ તે માટે ચિત્ત સજ કરિ, સુણો વ્રાતા લેાક, દક્ષ હસ્યું તે રીઝસ્સે, જિમ રવિ ઉદયે કાક એક દિન ૬ પતી ખેડુ જા, જળ ક્રીડા સકે1, તુરંગ રથે ચઢી નીકળ્યા, સાથે સુભેંદ્ર ભટ્ટ લેત પુર પરિસરૢ જૉનદી, તટ તરૂ શ્રેણી વિશેષ, એક તરૂ તળે તે ઉતર્યું, શીતળ છાયા દેખ તિસુ દરી કંચુક પશુહ, ભૂષણ મેહેલી ત્યાહિ, જળ ક્રિડા બહુવિધ કરે, નિજ પતિશ્યુ ઉહિ
ઢાળ ૧ લી.
૧.
૨.
( જીએ અગમ ગતિ પુણ્યની રે-એ દેશી ) રાગે રગિત રતિસુ દરીરે, ક્રીડા કરે સહનાથ રે, રેવા નદી જળ ઝીલતાં રે, જિમ કરણી ગજ સાથ રે.
૩.
૪.
૫.
..
૫.
...
૯.
૧૦
૧૧.
૬૨૧