________________
૨૪
જૈનકાવ્યદેહન. નૃપ પૂછતાં તે કહે રે, સાંભળો અમ વરતાત રે. રાગે. ૨૯ વાઘ ભયે નાઠા અમરે, જેગી મળ્યા પાપ જેગ રે; પૂછયે કહ્યું અમે મૂળથી રે. તુમ અમ જોગ વિગ રે. રાગે. ૩૦. તવ દેય કહે તુમને દિયુ રે, સેવન સિદ્ધિ કરાય રે;
ભે અમે તસ વંશ પડ્યા રે, મધમાંખીને ન્યાય રે. રાગે૩૧. દેવી ભુવન ભેગા મળ્યા રે, નાથે દિયા અમ પ્રાણ રે, પાપીએ જે ચિંતવ્યું રે, આપે કહ્યું નીરવાણ રે. રાગે. ૩ર. તિહું જણ રણ એલઘતા રે, દેખી અનોપમ ગામ રે; વન પરિસરે વિશરામતા રે, યક્ષાલય શુભ ઠામ રે. રાગે૩૩. બીજે ખડે એ કહી રે, પહેલી ઢાળ રસાળ રે; શ્રી શુભવીર રસિક જનો રે, સુણ થઈ ઉજમાળ રે. રાગે૩૪.
દેહુરા,
મમ લેક શ્રીફળ ગ્રહી, અસન વસન વેદ, લઈ જતા નર એકને, પુછ કુમર તે ભેદ તે કહે કિંશુક વન વચ્ચે, કરતી તપ ઉદ્યામ, રૂપવતી સતિ જોગણી, તેનું સામતિ નામ. અવધી જ્ઞાની તેહ છે, તસ વદન જન એક, ભક્તિ ભરે તિહાં જાય છે, હવા મન સ દેહ ઈમ નિસુણી નૃપ મિત્રશું, ગયા જમતિ પાસ; ચરણ નમી કરિ બેસતા, પમી મન ઉલ્લાસ.
વન વય તુમ ઝગમગે, લક્ષણ લક્ષિત દેહ, પૂછે લધુ વય કિમ તપ, બીજે વળિ સ દેહ એમ નિમુણું સા ઉચરે, મુજ વૈરાગનિવેશ; એક ઉત્તર દેતાં થશે, તુમ ચિતડું ગુણો ફ્લેશ. કુમર ભણે માતા કહે, સઘળો એ અવદાત; કલેશ શમે તુમ વચનથી વળિ લહિએ સુખ સાત.