________________
- ૫૮
જૈનકાવ્યદોહન.
ઈગસય અઠ જોગી જટાળા, કેઈ બેલે મંગલમાળા. સલૂણા ૧૦. ઈત્યાદિક નરની ટોળી, ભરી ઝાલે ગલાલની ઝેળી; વેશ્યા વર નાટક થાત, ચનાણું તણું ગુણ ગાતે. સલૂણ૦ ૧૧. જેમ મૂત્ર ઉવાઈ કહાવે, તેમ જિનપર્વે મુનિને થા; ગુણવંત સૂરિ ઉવઝાયા, બહુશ્રત ગીતારથ રાયા. સલૂણા ૧ર. ત્રણેને સાહામઈયાં થા, શિર કસબી દુશાલા ધરાવે; નહીં બહુશ્રતને કેઈ તોલે, એમ રત્નશેખર સુરિ બેલે. સલૂણો ૧૩. ગીતારથ સૂરિ સમાન, અંગ ત્રીજે લહે બહુ ભાન; ગીતારથ વૃષભ કહાવે, પરમતવાદીને હઠાવે. સલણ૦ ૧૪. બહુશ્રુત તનું ‘શાચ વહંતા, બહુમૂલાં વસ્ત્ર ધરંતા; મલિનાં શુભલ પરિહાર, કહે પ્રવચનસાર ઉદ્ધાર સલૂણ૦ ૧૫કહે ઈ તપવી કેરું, સહામૈયું કરવું ભલે, તે મિલ્મ મન નવિકલ્પ, સિદ્ધાં નથી કાંઈ જલ્પા. સલૂણ૧૬. તપસી અજ્ઞાની ટળે, વળગા ચૂર્ણને બેલે; ગુરૂકુળવાસે એ સાચા, એમ ધર્મદાસ ગણિ વાચા. સલુણ૦ ૧૭. ગીતારથ મિશ્રા ચાર, નવિ ભાંખે ત્રીજો વિહાર; તે કરતાં ગીતાર્થ આણે, શ્રાવક કરતા સહુ ટાણે સલ૦ ૧૮. સહામ યુસજી સંચરીયા, વૈભારગિરિ ઉતરિક; ખંડ કે સાતમી ઢળે, શુભવીર વિવેકી - નિહાળે. સલ૦ ૧૯.
દેહરા, ભૂપતિ ધમ્મિલ છતરી, દૂરથી કરત પ્રણામ; અભિગમ સઘળા સાચવી, કર ધરી શ્રીફળ દામ. દેઈ ત્રણ પ્રદક્ષિણું, ભેટ ધરી બહુમૂલ; કર જોડી સ્તવના કરી, બેઠાં ચિત્ત અનુકૂળ બેઠી સઘળી પરખદા, ગુસમુખ સુવિનીત; રાણે બત્રીશ પણ તિહાં, હરખે ઉલ્લસિત ચિત્ત. સુણવા વિંછે ધર્મ તે, નૃપ ધમિલ કુમાર, ગુરૂ પણ તેને દેશના, દીએ પુષ્કર જળધાર