________________
શ્રીમાન વીરવિજયજી-ધમ્પિલકુમાર. . ૫૮૫ પુત્ર મિત્ર કાંતાદિકા, વિનયવંત પરિવાર; સુખમાં કાળ ગમે સદા, સુગુરૂ મહિમ દિલ ધાર. ધમ્મિલ નૃપ બત્રીશ પ્રિયા,એક દિન કરત વિચાર; જિનવચનામૃત પીજીએ, જે આવે અણગાર.
ઢાળ ૭ મી.
( શીતળાજન સહાનદી-એ દેશી). વાચંયમ વિનય વિલાસી, સહજાનંદ સુખના આશી; અનુપમ આગમ અભ્યાસી, મુનિ સઘળા ગુરૂકુળવાસી. સલૂણું સંત એ શીખ ધરીએ, ગુરૂભક્તિ સદા અનુસરીએ. સણ.
એ આંકણી. ૧. સુંદર પરિકર પરિવરિયા, પ્રત્યક્ષ જ્ઞાન ગુણ દરીયા, અવધિ મન પર્જવ ધરીયા, વૈભાર ગિરિ સમસરીયા. સલણ. ૨. નામું ધર્મચિ સૂરિરાયા, કુશાગ્રપુરી વન ડાયા, વનપાળ વધામણી દેતા, જિતશત્રુ ધમ્મિલ હરખંતા. સલણ૦ ૩. મંગલની ભેરી વજાવે, સહુ લેકને એમ સુણાવે; પુર્વે મેળા મળ્યા અણગાર, આવજો સહુ સજી શણગાર. સલૂણા ૪. નગરે તોરણ બંધાવે, મારગ સઘળા સમરાવે; પગ પગ છટકાવ કરાવે, ફૂલપૂજ સુગધી બિછાવે. સલૂણા ૫વળી ધૂપઘટા મહેક તી, પચવણું ધજા ઝળકતી, સજે સાહામણું સહુ ભેળા, જાણે નાવે ફરી આ વેળા. સલૂણા ૬. અષ્ટ મંગળ જળ ભરી ઝારી, હય ગય રથ ભટ શણગારી; રથ બત્રીશ બેઠી નારી, તેમ રાય પ્રિયા રથ ધારી. સલૂણા છે. તાડવ ક્ષત્રી ભટ જોહા, ઈભ્ય કેટબિક સોહા, ઈશ્વર ધનવંત સમૂહા, શેઠ સેનાપતિ સથવાહા. સલૂણ૦ ૮. પટ્ટહસ્તી ચડ્યા દેય રાજા, વિષ્ણુ ભગળ તુર અવાજા, ચામર ધજ છત્ર ને તાલા, કેઈ ચાલે સિંહાસનવાળા. સલૂણું૦ ૮. અસિ કુંત ધનુષ શરવાળા, ખંધ લઈ ચલે લઘુ બાલા,