________________
૫૮૪
-
જૈનકાવ્યદેહન.
એમ કહી દેવી અદશ થઈ, મન કહી રાયે રાણીને વાત; મુઝ માતા સુણું દુ ખ ધરે, મન ગયું રાજ્ય ને પુત્રવિધાત. મુઝ ઉપર રાગે કરી, મન, વન ગિરિ પુર રમણિક ઠાય; તિહાં જઈ ખેલે નિશિદિને, મન પણ મુઝને નિત્ય કહી જાય. મુઝથી રહે નહીં વેગળે, મન એહથી હું પણ ઘડી એક ભાઈ બહેનને એહ, મનવ વરતે તે રાગ વિવેક. આજ થકી ત્રીજે દને, મન નીકળિયો પૂછી એમ; કુશાગ્રપુરે અમેં જાઈશું, મન તિહાં છે એક જણશુ પ્રેમ. હજિય લગે ઘર નાવીયા, મન, હું આવી નેહ ભરાય; તવ મેં ઈહાં એમ સાંભળ્યું, મન નૃપ ધમ્મિલે ખર્ચો હણાય. રોષભરી આ વન ફરું, મન, તુમ દર્શન દીધું આજ; રોષ ગ રાગી થઈ, મન ઉભી સન્મુખ ધરી લાજ. ' અશરણ શરણ હવે તુમેં, મનસુરિ વચને ઝાલ્ય હાથ; એમ કહીને ચરણે નમી, મન, મન ગમતો પામી નાથ. ગાંધર્વ વિવાહે પરણીયા, મન ઘર લાવે કુંવર ભલી ભાત; બત્રીશ પ્રેમદા પ્રેમશું, મન સુખ વિલસતા દિન રાત. છે ખડે એ થઈ, મન. સંપૂર્ણ છઠ્ઠી ઢાળ; શ્રી શુભવીર વચન સુણી,મન કરે વ્રત પચ્ચખાણ વિશાળ.
દાહરા. સુખ ભેગવતાં સ્વર્ગનાં, વીયે કેટલે કાળ; વિમળનાર્થે જનમિયો, ભૂસેવધિ સમ બાળ. જન્મોત્સવ બહુલે કિયે, દશ દિન નાટકશાળ; દાન અતુલ દેતા વળી, ઘર ઘર તરણ માળ. સજન વર્ગ સંતોષીને, દિન દ્વાદશ જબ હુંત; પદ્મનાભ પ્રેમેં કરી, તેહનું નામ દિયંત. આઠ વરસનો જબ હુએ, દેખી બુદ્ધિ વિશાળ; ભાત પિતા હરખું કરી, તવ ઠવિા નિશાળ. ઉદ્યમ ગુરૂ મેહેરે ભણ્ય, સુકળા શાસ્ત્ર અનેક; જેવી વય પરણાવી, પ્રગટયે જામ વિવેક,
મનડું. મનડું ૧૮૮ મનડું મનડું ૧૯. મનડું મનડું૦ ૨૦. મનડું મનડું ૨૧. મનડું મનડું૦ ૨૨મનડું મનડું૦ ૨૩. મનડું, મનડું૦ ૨૪. મનડું, મનડું ૨૫. મનડું મનડું ૨૬.