________________
શ્રીમાન વીરવિજયજી–પસ્મિલકુમાર. ૫૮૩ આવી ઉભી કુંવર છબી, અતિ જોતાં રંગ લાગે ચળ. અપર૭ર૦ ૪. વિનય કરી એમ બોલતી, મન મોહન છે; મુઝ વાત સુણ ગુણધામ, મનડું મોહ્યું રે મનમેહન છે; વૈતાઢયે દક્ષિણ દિશે, મન છે નગર અશોક તે નામ. મનડું પ.. વિદ્યાધર નરરાજી, મન તે નામે છે મહસેન; મનડું ચંદ્રપ્રભા રાણું સતી, મન, બેહુ સુખીયાં પ્રેમ રસે. મનડું ૦ ૬.' મેઘરથાભિધ તેહને, મન છે પુત્ર ઘણે અવિનીત; મનડું મેઘમાળા નામે સુતા, મન, હુ નૃપની કુળવટ રીત. મનડું ૭. અન્ય દિને માતા પિતા, મન, કરે બેઠાં અતર વાત; મનડુ ૦. પુત્ર કુલક્ષણ ઉઠીયો, મનકરે કે એક દિન ઘાત. મનડું૦ ૮. છે પરદારા લંપટી, મન, નાવે એહને વિશ્વાસ; મનડું અને જે રાજા થશે, મન તે કરશે સર્વ વિનાશ. મનડું ૦ ૮.. ધૂમ અગ્નિથી ઉઠી, મન વાદળ ઘન પદવી પાય; મનડું જવલન જનકને નાસવે, મન, ગાજતે જળ વરસાય. મનડું તેમ દુર્જન બળ દૈવથી, મન લહે લક્ષ્મી રાજ્ય વિશેષ; મનડું, પ્રાયે પિતા બાંધવ પ્રતે, મન કરે તર્જન ઘાત કલેશ. મનડું ૦ ૧૧.... રહીયત પણ રાજી નહીં, મન હું નહી દીધું એને રાજ્ય; મનડું કેઈક નરરતિ આગળે, મન ભેગવશે આ સામ્રાજ્ય. મનડુ ૦ ૧૨. રાણી કહે સુણે નાથ છે, મન કરે ધારી કઈ ઉપાય, મનડુ ૦
અહિડશી અંગુલી છેદિએ, મન રહે જીવિત તે સુખ થાય. મનડું ૧૩. કહે નૃપ રાણું સાંભળે, મન સુત દિઠે દાઝે દેહ; મનડુ ૦ વિદ્યાપત્નતી પૂછીએં, મન સે ઉત્તર આપે તેહ. મનડું ૦ ૧૪. રાયે વિદ્યા પ્રગટ કરી, મન પૂછતાં બોલી એમ; મનડુ ૦ સુત સાતે વ્યસની થયે, મન શે એ ઉપર તુઝ પ્રેમ. મનડું ૧૫. પુત્રી જે મેઘમાલિક, મન, થાશે તસ જે ભરતાર; મનડું, મેઘરથને જમને ઘરે, મન તે મોકલશે નિરધાર. મનડુ ૦ ૧૬.. તુઝ પદે અન્ય રાજા થશે, મન તેહથી વધશે તુઝ લાજ, મનડુ ૦ સુત ન દીએ સુખ જીવતાં, મન તે પુત્ર નહીં અહિરાજ. મનડુ ૦ ૧૭