________________
૫૮૭
શ્રીમાન વીરવિજયજી–ધમ્મિલકુમાર.
ઢાળ ૮ મી.
( હસ્તિનાપુર વર ભલ–એ દેશી ) ચેતન ચતુરી ચેતના, તમે ચેતે ચિત્ત મઝાર રે; મોહની મદિરા છાકમાં, નહિ લત્તર સુખસાર રે. નહિ લોકોત્તર સુખ સાર, કરો રૂચિ તત્વની, ગુણવંત રે; ગુણવંત પ્રસંત ભદત, સમય વેદી કહે, અરિહંત રે. એ આંકણી ગિરિસરિ દુપલના ન્યાયથી, કાન્તાલીને દષ્ટાંત રે; નરભવ દુર્લભ પામી, નાવ ભૂલું રતનદીપ અંતરે. નાવ કરે૨. દેશ અનારજ જગ ઘણા, જિહાં ધર્મઅક્ષર નહી દેય રે; મણુએ થયો એળે ગયે, શ્યો નરભવ પામ્યો સોય રે. કરે. ૩. આરજ દેશે જનમ હુઓ, પણ આર્જે અનાજ હોય રે; ભાષા આચાર વણિજ ક્રિયા, કુળ જાત વેશ ગામ ય રે. કુળ૦ કરે૪. કાંઈક પુણ્ય બળે કરી, લહે ઉત્તમ કુલ દુર્લભ રે; અલ્પાયુ રોગે ગ્રહે, કુળ પામે પણ જો અચંભ રે. કુળ૦ કરે છે પૂરણ પુણે પામીએ, કુળ આયુ નિરામય દેહ રે; ' પાચે ઇન્દ્રિય પરવડા વળી, આજીવિકા સુખ ગેહ રે. વળી, કરો. ૬. તે પણ પામે દલડે, બહુશ્રુત ગુરૂને સજોગ રે; ગામ નગર પુર જવતાં, નહિ સઘળે મુનિને જેગ રે. નહિ કરો. ૭. ભાગ્ય ઉદયથી ગુરૂ મળ્યા, ચઉગે એ ધુર અંગ રે; સાંભળવું સિદ્ધાંતનું, તે દુર્લભ ગુરૂને સંગ છે. તે કરે ૮. આલસ મેહ પ્રમાદને, તજી ધર્મ સુણે એક ચિત્ત રે; શ્રદ્ધા ભાસન રમણતા, ધરે સમતિ લક્ષણ નિત્ય રે. ધરે, કરો૯. સમસ વેગાદિક ગુણે, વસીયો રસીય શ્રત ધર્મ રે; તત્ત્વચિ થઈ સાંભળે, દેય ભેદે ધર્મનો મર્મ રે. દય૦ કરો૧૦. સર્વ દેશવિરતિ થકી, તિહાં સર્વ વિરત અણગાર રે; ચરણ કરણ ગુણ ઉત્તરે, મૂળ ભેદે મહાવ્રત ધાર રે. મૂળ૦ ક. ૧૧.
ભૂ જળ જલણ અનિલ તરૂ, એ થાવર પંચ પ્રકાર રે; *દુ તિ ચઉ પણિદિ મળી, ત્રસ ભેદ કહ્યા એ ચાર રે. ત્રસ કરો. ૧૨.