________________
૨૭૮
જૈનકાવ્યઢાહનં.
કારિધ મૂછાળા રે દીનપણું ધરે. આપણુ કાકા કેણી પરે` પેટ તે ભરશું રે, તવ વૃદ્ધ કાગ માલ્યા રે દુઃખ ધરશો નહીં; જક્ષધિતટે કાંયજળ ડ્રિંક ભાંગેજા રે, તેહની ૢ પાસે સર્વિ જઈશું સહી; અશનાર્દિક દેશે રે જલધિ મત્સ્ય વહી. માકુલી કુલ જલધિતટ પાહાતા પ્રેમે રે, પ્રેમે કાંયજળ માલાવતા; અહુ સન્માને નિત્ય જલધિ મત્સ્ય દેવે રે, પીવારે મીઠાં જળ દેખાવતા. ખાર દુકાળી કાકા સુખમાં કાઢતા. થયેા સુગાળ મુદિત જન મુદીર ઝરતાં રે, માકલી દાય દ્રિકા રે ખબર કઢાવતાં; ભાણેજને કહે અમને લેાક તેડાવે રે, ભાવે રે ભાજન ભક્તિ કરાવતાં; પૂર્વજને પાણ શ્રાધ સરાવતાં. કહે ભાણેજા સારસ જલધિ વાયસ રે, કહે માતુલસે દુ:ખે જાવુ પડે; કાક કહે નિત્ય ઉઠી તુમ પગ સાંમુ રે, ખાધાને સારૂં રે નીચ નજર અડે, અમને કેણે ઘાલ્યા રે અહવા સાંકડે. કુટુક વચન એમ મેાલી પાછલી રાતે રે, અલીભુગ પિંડ ભાગી રે નિજ દેશે ગયા; તું પણ માતા તેવી ગુણ ણુનારી રે, હુ તે ગુણુ' પ્યારી રે જેથી સુખી થયા; સાંભળી માય કપટે ગઈ આણી દયા. અતિ રાગે રંગાણી મુઝને જાણી રે, માતાએ માહાટી આચ્છવ માંડીયે;
મહિલા ૧૩.
મહિલા૦ ૧૪.
મહિલા૦ ૧૫.
મહિલા૦ ૧૬.
મહિલા ૧૭.
મહિલા ૧૮
O