________________
શ્રીમાન વીરવિજયજી–ધમ્પિલકુમાર ૫૭૯ નાત વર્ગ સંતોષી મદિરા પિખી રે, મુઝ પીયુને રણ વગડામાં છોડી; છડી હેમ સિદ્ધિ લીધી કેડીયો. મહિલા૧૮. તજી તબોલ ને સરસ આહાર નિવારી રે, વેણુ બધ છરણ ભુજગ મૃતિ લતિ; તાપસિણું ક્યું કાયાશક કરતિ રે, હું ઘરમાંહે રોતી પીયર જશોમતિ; એમ કુશળ પૂછતાં મે કહી છતી. મહિલા, ૨૦. પણ માહારે સ દેશો જઈને કહેજો રે, ઘરણીને પરણી છડી વેગળી; તેમ વળી નવનવી પરણું હશે કોઈ નારીરે, તેહને રખે વીસારી રે મુકતાં વળી; જે જાએ લાખા રે સાખા ન હું ચલી. મહિલા૨૧ઘર ને ઘરાણું વેચી માલ ખવારી રે, પીયર દેહ ધારી રે અને ભાગી જમે; સખી સહેલી પીતરીયા ભેજાઈ રે, તેહનાં રે મેહેણાં પરણી નિત્ય ખમે; પ્રીતમને સાબાશી પરદેશે રમે. મહિલા રરએમ વયણાં સુણી ખેચરી કહે રહે છાનાં રે, જઈશું અમે રહેજો તમે દુખ પરિહરી, એમ કહિ ગગનચલી શુભવીરની પાસે રે, ચેથી ઢાળ છÈ ખડે રસભરી; ચતુરા ચિત્ત ચૂપે ગઈ પાપુરી. મહિલા, ૨૩.
દેહરા વિદ્યુન્મતિ વેગે જઈ, ધમિલ કુવને પાસ; મૂળ ચૂલ માંડી કરી, સઘળી વાત પ્રકાશ. ૧. તે સુણતાં દુઃખ ઉત્તર્યું, નયણે નીર ભરાય; પણ વિમળાના ભયથકી, વચને નવિ ઉચ્ચરાય.