________________
૫૭૬
જેનકાવ્યદેહન,
મહિલા, ૨..
મહિલા
૩.
મહિલા ૪.
પણ આવી વેળા રે કેમ તુમ થઈ હશે; વાત મલ પ્રકાશ રે તે ચિત્ત ઉલસે.' વસંતતિલકા બેલે નગરે વડેરે રે, સુરેંદ્રદત કેટિવજ વ્યવહારી; માત સુભદ્રા જાઓ પ્રાણ પિયારે રે, મુઝ ઘર ઘટ માંહી રે ધમ્મિલ ધારી; મોહે મુઝ ભારી રે ચિત્ત ધન હારીયે. માત પિતા તસ જબ સુરલેક સધાવ્યાં રે, નાવ્યાં રે ધનનાં ભરણ તે પછે. તવ મુઝ માતા કહે એકાંતે તેડી રે, છોડી કંત કાઢે રે એ નિરધન અછે; પંખી પણ તજે રે તરૂ સુક્યા છે. સુકાં નઈ સર છડે હંસને ચકવા રે, રાજ્યથી ઉતરીય રાજા સેવ; નિર્ગધ કુરુમે ભમરો પણ નવિ છેસે રે, હરણ પણ ન ભજે વન દાધે થકે; આપણું જાત ભજીએ નર ધન આવકૅ. તવ મેં કહ્યું ધન કોડ ગમે એણે દીધું રે, વારધિ વલ્ડિ વેશ્યા સંતોષી નહી; પણ ધનવંત મૂરખ શું હું નવિ રાચું રે, સાચું ચિત્ત લાગ્યું રે મુઝ એહશું સહી; લક્ષણ ગુણ દેખી રે પ્રીત લાગી રહી. મયુર વિષે રત પીંછ કહે સુણ કેકી રે, ચિરે તને વળગાં અળગાં મત કરે; જે કંડીશ તે કૃષ્ણ મુગટ સિર ચઢશું રે, પણ તું કળા કરીને રે વનમાં નહીં ફરે; જગજનતા તેને રે બડે ઉચરે. તેમ માતા એ મુઝ તનને શણગાર રે,
મહિલા૫
મહિલા
છે.
મહિલા
,