________________
શ્રીમાનું વીરવિજયજી--ધર્મિલકુમાર. ૫૭૫ ખંડ છે ત્રીજી કહી રે લો, શ્રી શુભવીરે ઢાળ. મેરે મેળ૦ ૧૯.
વિયત ઝગતિ વીજળી, વિદ્યુન્મતિ મિત સાસ, કુસગપુરે જઈ જેવતાં, દીઠ મદિર તાસ. વેશ જુવાન પુરૂષ તણ, ગણિકા યોગ્ય કરત: દવ્ય સહિત ઘરમાં ગઈ, અદશ્ય રૂપ મહત. દીઠી વસતતિલકા પતિ વિરહ કૃત કૃશ કાય; તજી શણગાર છરણ અતિ ચીવર મલિન ધરાય. બાંધી વેણું ધ્યાતિ, ધમ્મિલને એક ધ્યાન; નરલી નારી પરે, ન જુએ તેહ જુવાન. તવ નરવેશ તછ કરી, થઈ નિજ રૂપે ત્યાંહી; કહે તુઝ પાસે મેલી, ધમ્મિલ કુવરે આંહી. હું છું દાસી તેહની, ખબર કરેવા તુઝ; પ્રેમેં પાઠવી તેણે તુમેં, કે શું કહે છે મુઝ.- ૬. એમ સુણી સહસા ઉઠીને, ગાઢ આલિંગન દેત; રામ રામ હરખિત થઈ, સાદર સ્નેહ દેત. ૭.
ઢાળ ૪ થી. ( સાબરમતિઓં આવ્યાં છે ભરપૂર જે, ચારે ને લઠે માતા રમી વળ્યાં—એ દેશી }
આસન ઢાળી વિદ્યુમ્નતિને બેસારી રે, પૂછે રે પ્રાણવલ્લભ માહરે કિહાં વસે;
મુઝને વિહી પિયુ પરદેશ નિવેશે રે, ભિંજન કેમ ભાવે રે તે કરતા હશે;
સ દેશો પામી રે દિલ દુખ ઉદ્ધસે. મહિલા મનમેળા રે મનના મન રમેં, કપની છાયા રે ફૂપે ઉપસમે. એ આંકણ. વિદ્યુમ્નતિ કહે દુખની વેળા વીતી રે, વાલ્હિમ વિશરામી રે ચંપા વસે; થોડા દિનમાં કરશું તુમ પિયુ પિળા રે,