________________
૨૫
(3)
દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદઘન મહારાજ. અભિનંદન તુજ મુજ અતર અતર ભાજસે રે, વાજસે મંગળ તૂર, જીવ સરોવર અતિશય વાસે રે, આન દઘન રસપૂર. પઘ. . દેખણ દે રે, સખી મુને દેખણ દે, ચ દ્રપ્રભ મુખચંદ. સખી. . ઉપશમ રસનો કેદ, સખીગત કલિમલ દુખદદ. સખી. તે માટે ઉભો કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે.
તેઓની ભક્તિનો સહેજ ખ્યાલ આપવા સાથે આ છ ભિન્ન ભિન્ન છે કાવ્ય મૂકું છું, નરસિંહ મેહતાના પદ એક વખત વાંચીએ, અને બીજી વખત આન દઘનજી મહારાજના પદ વાંચીએ, તે ભક્તિરસના સંબંધમાં તે બન્નેમાં સમાન રસ આવે, જે કે ફેર એટલે પડે કે, બન્નેની કહેણીની શિલી જુદા પ્રકારની છે
આનંદઘનજીએ ગુરૂમાહાસ્ય પણ ઉત્તમરીતિએ ગાયેલું દષ્ટિગોચર થાય છે - (૧) નિર્મળ સાધુ ભગતિ લહી, સખી મુને દેખણદે.
વેગ અવાચક હોય સખી ક્રિયા અવાચક તિમ સહી. સખી. ફળ અવંચક જોય. સખી. મુને દેખણ દે, ચદ્રપ્રભ મુખચંદ. દૈવ ગુરૂધર્મની શુદ્ધિ કહો કેમ રહે,
કેમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ ક્રિયા કરે, છારપર લીપણું તે જાણો.
ધાર૦ (૩) આગમધર ગુરૂ સમકિતિ,
કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવાચક સદા,
સુચી અનુભવા ધાર રે શાંતિ (૪) દુષ્ટ જન સંગતિ પરિહરી,
ભજે સુગુરૂ સંતાન રે, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે,
ધરે મુગતિ નિદાન રે. આ પદે પિતાની મેળે આનંદઘનજી મહારાજે વર્ણવેલી ભક્તિ તથા