________________
२४
સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવતુ હોય તો કેટલું ઉપકારક થાય એ સહજ સમજી શકાય તેવી વાત છે. આનંદઘનજી મહારાજ જેવી રૌલી ઘણાજ થોડા લખનારાઓએ ગ્રહેલી જણાય છે. જે લેખમાં સ્વમસ્તુતિ અને પરમતનિદા હોય તેવા લેખે ઉપયોગી ન થાય એ વાતને આ દાખલ સિદ્ધ કરે છે. નમસ્કાર છે, મહાત્મા તમારી પરમોપકારક રેલીને !
ભક્તિરસ અને ગુરૂમાહાભ્ય. આનંદઘનજી મહારાજની “સ્તવનાવલિ અભુત ભક્તિરસથી ભરપુર છે. એકેએક સ્તવનામાં ભક્તિરસ શ્રેષ્ટ પ્રકારનો દષ્ટિગોચર થાય છે. ગુજરાતી સાહિત્યમાં એમ કહેવાય છે કે, નરસિહ મહેતાની ભક્તિ અત્યુત્તમ હતી. જૈનને વિષે ભક્તિમય કોઈ પુરૂષનું જીવન જેવું હોય, તો આ આનંદઘનજી મહારાજનું છે. (૧ વભ જિનેશ્વર પ્રીતમ માહરે, ઓર ન ચાહું કંત; - રીઝ સાહિબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત ભ. ૧
પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે, પ્રીત સગાઈ ન કોઈ પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી, સાધિક ધન ખાય, ઋષભ. દુખ દેહગ દુરે ટળ્યાં રે, સુખ સંપદનું ભેટ; ધીંગ ધણી માથે કિયે રે, કુણ ગંજે નર બેટ. વિમલ જિન ૨ દીઠા લેયણ આજ, મારા સીધા વાંછિત કાજ, મુજ મન તુજ પદપંકજે, લણે ગુણ મકરંદ; રંકગણે મંદિર ધરા, ઈદ્ર ચંદ્ર નાગે.
વિ૦ દીઠ ૩. સાહેબ સમરથ તુ ધણી રે, પા પરમ ઉદાર; મન વિસરામી વાહ રે, આતમ આધાર. વિદી૪ અમિયભરી મૂરતી રચી રે, એપમ ન ઘટે કાય; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય. | વિદી૫ એક અરજ સેવક તણી રે, અવધારે જિન દેવ;
કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન પદ સેવ. વિ. દી હ (૩) દરસણ દરસણ રટતે જે ફરુ, તો રણુરેઝ સમાન; ,
જેહને પીપાસા હે અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન. અભિનંદન તરસ ન આવે છે, મરણ જીવનતણે, સીજે જે દરિસ કાજ;