________________
પ૬૭
શ્રીમાનું વરવજયજી–ધમ્પિલકુમાર.
: ષષ્ટ ખંડ પ્રારંભ.
'
દેહરા, નયન જુગલ કાજલ કલા, ભાસ્થળ કાશમીર; મુખ તબેલું વાસિયું, વીણું રવ ગંભીર. ૧. પૃથુકટિટ હાટકમયિ, કાંચી કાંતી સફાર; * સરસતી જાતિ પ્રણમી, ઉર મુક્તાકળ હાર. ' ' ૨. પૂરણ પચમ ખડ એ, સાધે ચક્રિ નરેશ; * * પણ છો સાધ્યા વિના, ચક્ર અને શાલ પ્રવેશ ૩ તેણે હવે છ વર્ણવું, સુણજો શ્રોતા લોક ' ' દક્ષ સભા વિકસિત હુએ, જેમ કહસમયે કેક એક દિન મંદિર માળ, ચિહુ દિશિ પવન અગાશ; તિહાં બેઠે ધમ્મિલ કુકર, સુખભર નિજ આવાસ એણે અવસર આકાશથી, ઉતરી કન્યા એક; જાણે ચમકતિ વીજળો, ન ઠરે નજરની ટેક: તે વિદ્યાધર કન્યકા, તેજ રૂપ અતિરેક; આવી સન્મુખ કુંવરને, ઉભી કહે સુવિવેક.
ઢાળ ૧ લી, (છેલ છબીલા ન દના કુવર છેલ –એ દેશી - છેલ છબીલા સુંદર સુણ એક વાત , , , કનકવાલુકા નદિ જગમાં વિખ્યાત છે; તેહને કાંઠે તુમ જાવું કેમ થયું છે. કુવર કહે સુણ છેલ છબીલી નાર જે,
એક દિન કીધો અર મુઝ અપહાર જે; તેને વેળા રે જળ કારણે ગયા જે. ભલે ગયા તે દીઠું વન ગંભીર જે, - મુક્તાફળ સમ નિર્મળ પીધાં નીર જે,