________________
૫૫૪
જૈનકાવ્યદેહન. '
૧.
૨.
૩.
હેમ દડમંડિત કરે રે, બનિ ગણ રૂડી, હાં રે બની મસ્તક વિણ વાંકડી રે, એક હાથે ચૂડી. હાંહાં રે એક જળ છટકાવ કરત ચલે રે, પૂછત કહે હાંહાં રે, જૂઠા નરપગ ભૂમિકા રે, શુચિ કરત ચલઈ; હાંહાં રે, જડી બુટી ઝોળી ભરી રે, ચલી ભગુએ વેશે હાંહાં રે, જપ માળા જપતી થકી રે, ગઈ કુમરી નિવેશું. હાંહાં રે, રતનવતી પાયે પડી રે, પૂછે કુશળાઈ; હાંહાં રે, સા કહે છે. લિયા પછે રે, છે કુશળ સદાઈ; હાંહાં રે, કુંવરિ કહે તુંમેં કિહાં રહો રે, હમેં રમતે રામ; હાંહાં રે, પંખિપરે ફરતા ફરે રે, નહિ ગામ ને ઠામ. હાંહાં રે નિસંગી જેગણ લહી રે, કુંવરી ઘર રાખે; હાંહાં રે, ભેજન મન ગમતાં દીએ રે, નવિ અંતર રાખે; હાંહાં રે, કન્યા કહે જેવન સમે રે, કેમ જોગ સધાઈ, હાંહાં રે, સા કહે અમ વીતક સુણો રે, ચેતન રંગાઈ. હાંહાં રે ગજપુર મુર નૃપકન્યા રે, હું સુમતિ નામેં; હાંહાં રે ભાઈ પિતર ભાતુલે કી રે, વિવાહ ચઉ ગામેં; હાંહાં રે, લગન દીને ચઉ તે મળી રે, સુભટે ઝુઝતા હાંહાં રે હું કાષ્ઠ બળી કલેશથી રે, તવ તે ઉવસંતા. હાંહાં રે, એક વર મુઝ ભેગે બળ્યો રે, અતિનેહે નડી; હાંહાં રે, બીજો દેશાંતર ગયે રે, મેહજાળે પડી; હાંહાં રે, હાડકુસુમ એક લઈ ગયે રે, ગંગા વહેવરાવે; હાંહાં રે એ તિહાં અનાદિકે રે, પિડ મેહલી ખાવે. હસું રે દેશાંતરી એક ગામમાં રે, રાંધણી ઘર પેઠે, હાંહાં રે અશન કરાવી તે કને રે, જમવાને બેઠે; હાંહાં રે, તસ બાળક લઘુ રેવતો રે, નવિ રેહેવે વા, હાંહાં રે, -રાંધણું રૂઠી તેને રે, ચુલામાં બાળ્યો. હાંહાં રે, દેખી અશન ઠવિ તિહાં રે, તે ઉઠવા લાગે; હાંહાં રે, તવ સા કહે બાળક વિના રે, આ ભવ છે નાગે; હાંહાં રે,